________________
ધર્મનું આચરણ કરી લેવું. તારાબહેનનો આ સંદેશો આપણા જીવનમાં ઊતરે એવી અભ્યર્થના. માહિતી સંદર્ભ:
ડૉ. ધનવંતભાઈ શાહના વિચાર મંથન' પુસ્તકનો લેખ : સાહેબ સુગંધનો
ફુવારો
ડૉ. ધનવંતભાઈ શાહના વિચાર નવનીત' પુસ્તકનો લેખ : અમારા તારાબહેન ડૉ. હંસાબહેન ઉમરશી ગાલા : જૈન સાહિત્યમાં નારીનું પ્રદાન પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહના પુસ્તકો : સાહિત્ય અને છંદ અને અલંકાર ભાગ ૧-૨ સંસ્કૃત નાટકોની કથા ભાગ ૧-૧૦ આર્ય દ્રસ્વામી શ્રીમદ રાજચંદ્ર સામાયિક સૂત્ર આપણા તીર્થકરો પ્રબુદ્ધ ચરણે
શ્રી જાદવજી કાનજી વોરા ૨૦૪, બી. પી. એસ. પ્લાઝા, દેવી દયાલ રોડ, મુલુંડ (વેસ્ટ),
મુંબઈ-400080 મો. 09869300046 ઘર : 022-25605640
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ * ૨૪૭