________________
નીચેના ત્રણ ગ્રંથોની સંકલના કરી છે. (૯) સમ્મતિ તત્ત્વસોપાન (૧૦) સમ્મતિ તર્ક અને તત્ત્વબોધિની વૃત્તિનું સંક્ષિપ્તીકરણ
(૧૧) સૂત્રાર્થ મુક્તાવલી (આગમ સાહિત્ય) હિંદી ભાષામાં રચેલા ગ્રંથો
(૧૨) દયાનંદ કુતર્ક તિમિર તરણિ (૧૩) મૂર્તિમંડન (૧૪) અવિદ્યાંધકાર માર્તડ (૧૫) હી ઔર ભી (સ્યાદવાદ વિષયક નિબંધ)
(૧૬) વેદાંત વિચાર ગુર્જર ભાષામાં રચેલા ગ્રંથો
(૧૭) દેવ દ્રવ્યાદિ સિદ્ધિ (૧૮) પ્રગતિની દશા (જાહેર વ્યાખ્યાનો)
(૧૯) ભગવતીજી સૂત્રના વ્યાખ્યાનો ભા. ૧-૨ હિંદી
(૨૦) લુધિયાનામાં આપેલ વ્યાખ્યાન
(૨૧) વ્યાખ્યાન દેહલી પૂજાઓ
(૨૨) પંચજ્ઞાન પૂજા (૨૩) નવતત્ત્વ પૂજા (૨૪) તત્ત્વત્રથી પૂજા (૨૫) પંચ મહાવ્રત પૂજા (૨૬) અષ્ટપ્રકારી પૂજા (૨૭) મહાવીર સ્નાત્રપૂજા (૨૮) દ્વાદશ ભાવના પૂજા (૨૯) નવપદ પૂજા (૩૦) એકવીશ પ્રકારી પૂજા (૩૧) પંચપરમેષ્ઠિ પૂજા (૩૨) મહાવીર કલ્યાણક પૂજા (૩૩) શ્રી શાંતિનાથ પંચકલ્યાણક પૂજા (૩૪) નવ્વાણું પ્રકારની પૂજા (૩૫) વીશ સ્થાનક પૂજા
(૩૬) સત્તરભેદી પૂજા ૧૦૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો