________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભલેખા : એક અધ્યયન ાચિગેશ્વરદેવના પ્રાસાદ કરાવ્યા હતા.૯૫ ચાય”માં જણાવ્યા પ્રમાણે ચામુંડરાજે વલ્લભરાજને ગાદીએ બેસાડી પાતે શુકલતીથ જઈ ત્યાં દેહત્યાગ કર્યા હતા.૮૬
૪૪
વલ્લભરાજ
•
વલ્લભરાજે વિ. સં. ૧૦૬૬-૬૭ (ઈ. સ. ૧૦૧૦) દરમ્યાન માત્ર છ માસ જેટલું જ રાજ્ય કર્યું હતું અને તે શીતળાના રાગથી અકાળ અવસાન પામ્યા હતા. એણે આટલા ટૂંકા ગાળા દરમ્યાન રાજ્ય કર્યું હેાવાને કારણે ચૌલુકયકાલના કેટલાક અભિલેખેામાંની વંશાવળીમાં એનું નામ લુપ્ત થયેલ છે, જ્યારે ખીન કેટલાક અભિલેખામાં એનું નામ આપેલુ છે.૮૮ દુભિરાજ
ચૌલુકય રાજવી વલ્લભરાજનું ઓચિંતુ મૃત્યુ થતાં દુ`ભરાજ સત્તા પર આવ્યા. દુલ ભરાજે વિ. સ. ૧૦૬૭ થી ૧૦૭૮ સુધી લગભગ ૧૧ વર્ષ સુધી રાજ્ય કર્યું" હૈાવાનું મનાય છે.૮૯
આ રાજના સમયનુ કેવળ એક જ દાનપત્ર તાજેતરમાં મળયુ છે અને તે પણ તેના મંત્રી ક્ષેમરાજનુ છે. વિ. સં. ૧૦૬૭ ના એ દાનપત્રમાં ૦ જણાવ્યા પ્રમાણે મહારાજાધિરાજ દુર્લભરાજના તંત્રપાલ ક્ષેમરાજે ભિલ્લમાલ તિવાસી ગાવિંદના પુત્ર બ્રાહ્મણ નન્નુને ભિલ્લમાલ-મોંડલમાંના ક્ષત્રિયપાદ ગામનું દાન આપ્યું હતું. આ ઉલ્લેખાના આધારે સ્પષ્ટ જણાય છે કે ભિલ્લમાલ ઉપર દુ ભરાજની આણુ પ્રવતતી હેાવી જોઈએ. એ પરથી એમ લાગે છે કે વિ. સં. ૧૦૬૭ માં ભિલ્લમાલ પરમારાની આણુ નીચેથી નીકળીને ચૌલુકય રાજ્યમાં આવી ગયું. હતુ. દશરથ શર્મા ધારે છે તેમ, સભવતઃ આ વિજય કુલ ભરાજે કર્યો હતા. દુલભરાજે ભિલ્લમાલ–મંડલના હવાલા ક્ષેમરાજને સોંપ્યા હતા. ક્ષેમરાજ સંભવતઃ પરમારવશના હેાવાનુ દશરથ શર્મા ધારે છે.૮૨ ક્ષેમરાજ માટે તેને પાદપદ્મોપજીવી અને ‘સ્વભુજચમાન ભિલ્લમાલમડલ’ કહ્યો છે. આ પરથી એમ લાગે છે કે દુ`ભરાજે ભિલ્લમાલના પ્રદેશને ખાલસા નહી કયા હૈાય પરંતુ પેાતાની આણુ નીચે લાવી તેનું શાસન તંત્રપાલ ક્ષેમરાજને સોંપ્યું.હાય.
લાંટના કીર્તિ રાજના શક સંવત ૯૪૦ (ઈ. સ. ૧૦૧૮)ના તામ્રપત્રમાં ૩ ફુલ ભરાજા નિર્દેશ થયેલે છે. તદનુસાર લાટ પર કીતિ રાજની સત્તા હતી.