________________
ચૌલુક્યકાલીન અભિલેખઃ પ્રાસ્તાવિક વિશ્લેષણ
હવત બૅન્કતી | | | | | |
|
. આકૃતિ ૭ અવગ્રહ (આકૃતિ ૮) .
* આ કાળ દરમ્યાન મોટાભાગે અવગ્રહોને વિકાસ થયેલે જણાય છે. આ અવગ્રહની સંસ્કૃત ભાષામાં ખાસ જરૂર પડે છે. આ મુખ્ય અને તો પછી આવે ત્યારે તેની જરૂરિયાત જણાય છે. સ્વરસંધિના નિયમ પ્રમાણે ઈ અને મેં પછી મને લેપ થવાથી મૂળ ઉત્તરપદના પ્રારંભમાં જ રહેલો છે કે નહિ તે માટે શંકા થાય છે. આથી આ કારણોસર લુપ્ત મ દર્શાવવા માટે અવગ્રહનું ચિહ દર્શાવવામાં આવે છે. છે
" ચૌલુકય કાલમાં આવાં ચિહ્નો પ્રયોજાયેલાં નજરે પડે છે. અહીં આપેલ ચિત્રમાં જોતાં જણાય છે કે તેના પૂર્ણ વિકસિત ઉપરાંત ' ને મળતા આવતા તેના પ્રાચીન સ્વરૂપને પ્રચાર પણ હતા. ,
- અ.
વર્ડ
|
|
આકૃતિ ૮
વિરામચિહ્નો (આકૃતિ ૯)
આ કાલ દરમ્યાન વિરામચિહ્નો પણ પ્રયોજવામાં આવતાં હતાં. સામાન્ય રીતે વિરામચિહો લેખ, વાક્ય, શ્લેક અને કાના અંતે કરવામાં આવતાં હોય છે. અત્યારની માફક વાકયખડ કે સમાન શબ્દસમૂહ બતાવવા માટે વિરામચિતો કયારેક કરાતાં હતાં. એકસરખા અનેક શબ્દો સમાસની અંદર આવતા હોવાથી શબ્દોને અલગ કરવા માટે ક્યારેક વિરામચિતોને પ્રયોગ થતો હતો. તેમને પ્રયોગ દર્શાવતા કેટલાક નમૂના આ પ્રમાણે છે: