________________
૨૪૨
ગુજરાતના ચૌલુક્યકાલી અભિલેખ : એક અધ્યયન શરૂ થયો હોય.૮૩ કુમારપાલે જૈનધર્મ વિ. સં. ૧૨૧૬ માં અંગીકાર કરે ૪ એટલે એ હિસાબે અભિલેખનું વર્ષ ૪ આવે અને એ રીતે જોતાં એના બરાબર ઈ. સ. ૧૧૬૪ આ.૮૫ આથી આ સંવત ઈ. સ. ૧૬૦ માં સ્થપાયો કહેવાય.૦૬
પાદટીપ
૧. પરીખ, ર. છે. અને શાસ્ત્રી હ. ગં. (સં.) “ગુ. રા. સાં. ઈ’, ગ્રં. ૧,
પૃ.૪૮–૪૯૦; શાસ્ત્રી, હ.ગં, “ભારતીય અભિલેખવિદ્યા”, પૃ. ૧૬૮–૧૭૩ ૨-૪. શેલત, ભારતી, “ધી કૉનૉલેજિકલ સિસ્ટમ્સ ઑફ ગુજરાત', પૃ. ૫૮ ૫. શાસ્ત્રી હ. ગં, ઉપયુક્ત, પૃ. ૧૭૩ થી ૧૭૬ ૬. એજન, પૃ. ૧૭૬ ૭. શાસ્ત્રી, હ. ગં. “મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૫૭૧–૧૮૭ ૮. અ. નં. ૩૯
૯. અ. નં. ૬૦ ૧૦. શેલત, ભારતી, ઉપર્યુક્ત, પૃ. ૩૩૦-૩૧ પાદ. ૧૧/૨ ૧૧. અ. નં. ૯૫ ૧૨. આચાર્ય ગિ. વ., “ગુ. એ. લે.”, ભા. ૩, લે. ૨૧૭ ૧૩. અ. નં. ૮૯ ૧૪. મજુમદાર, એ. કે, “ચૌલુક્યઝ ઑફ ગુજરાત”, પૃ. ૧૭૮ ૧૫. અ. નં. ૯ ૧૬. “જે. બી. બી. આર એ. એસ.” વાં. ૪ (સપ્લિમેન્ટરી ઇન્સ્પે), પૃ. ૪૯ ૧૭. પંડ્યા, એ. વી., “સમ ન્યૂલી ડિસ્કવર્ડ સ્ક્રિપશન્સ ફેમ ગુજરાતી,
“વલ્લભવિદ્યાનગર રિસચ બુલેટિન), ઈસ્યુ ૨, પૃ. ૪ ૧૮. મજુમદાર, એ. કે., ઉપર્યુક્ત, પૃ. ૪૩ ૧૯. દેવવ્રત ભાંડારકરે (સિડિંગ રિપોર્ટ ઑફ આર્કિયોલોજિકલ સર્વે, વેસ્ટ
સર્કલ, ૧૯૪૪, પૃ. ૪૮ માં) આ અભિલેખ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. એમણે કેઈ બીજે સિંહ હેવાનું પણ સૂચન કર્યું હતું, પરંતુ પછીને રાજા ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જ્યસિંહ કરતાં પહેલે ન હોઈ શકે. આ કારણે તથા લિપિવિદ્યાની દૃષ્ટિએ પણ આ લેખને ૧૨ મી સદી પહેલાં મૂકી શકાય
એમ નથી. ૨૦. “ગુ. ઐ. લે.” નં. ૨૧૫