________________
કાલગણના અને સમયનિર્દેશ
અજુ નદેવનું અર્થાત્ ચૌલુકય્ મૂલરાજના વંશજોનુ અને પછી વાધેલા—ચૌલુકય રાજાઓનું શાસન પ્રવતું હતું, આથી સિ ંહ સ્વત સોરઠના કોઈ ચૂડાસમા રાજાએ શરૂ કર્યા જણાતા નથી, આ ચર્ચાના અ ંતે એએ ઉમેરે છે કે, વિ. સં. ૧૧૭૦ માં શરૂ થયેલા અને સારઠમાં વપરાયેલા સિંહ સંવતના સ્થાપક તરીકે સોરઠના કોઈ સિંહ મળે તે। એ સહુથી વધુ અધ બેસે, પર ંતુ એવા ઉલ્લેખ ન મળે ત્યાંસુધી ચૌલુકય રાન્ન જયસિહદેવ, જેમણે સેારના રાજાને કારાગૃહમાં નાંખ્યા હતા, તેમણે એ સંવત સારના વિજયની યાદગીરીમાં સોરઠ પ્રાંત માટે પ્રવર્તાવ્યા હાય એ સભાવના ઊભી રહે. ૬
૨૩૯
ઉપયુ ક્ત વિવિધ મંતવ્યાનુ વગી કરણ કરતાં એમાંથી નીચેના મતા પ્રવર્તીતા છે :
જણાય
(૧) જેમ્સ ટોડે આગળ કરેલા દીવના ગોહિલ રાજા શિવસિંહે સ્થાપેલા સવતને લગતા મત. આ સંવત, જે સિંહ સંવત તરીકે ઓળખાયા.
આ મતના પુરાવારૂપે દીવના ગોહિલ રાજા શિવસિંહ વિશે કોઈ આભિલેખિક કે બીજાં સ્પષ્ટ પ્રમાણેા ઉપલબ્ધ થતાં નથી તેથી અનુકાલના કોઈ વિદ્વાને આ મતનું સમર્થાન કર્યું નથી. આ મત સર્વથા અગ્રાહ્ય રહે છે.
(૨) શ્રી વલ્લભજી હિરદત્ત આચાયે` આગળ કરેલા અને પાછળથી શ્રી નરોત્તમ પલાણે જેને સુદૃઢ ટેકો આપેલા તે માંગરાળના ગૃહિલ રાજા સહજિંગે આ સંવત પ્ર`તાવ્યાને લગતા મત. આ મતની મુખ્ય દલીલ એ છે કે એમાં ગૃહિલ મૂલુકના લેખમાં સિ ંહ સંવત ૩૨ ને પહેલી વાર ઉલ્લેખ થયેલો છે અને ગૃહિલ સહન્જિંગનો અમલ સોરઠમાંથી મળતા સિ ંહ સંવતના અભિલેખાના વિસ્તારમાં પ્રવતા જણાય છે, પર`તુ પલાણે ચૌલુકયોની કાર્તિને કલકિત કરીને એની સ્મૃતિમાં સહજિંગે આ સંવત પ્ર`તાવ્યાની જે વાત કરી છે તે સ્વીકાય એટલા માટે બનતી નથી કે ખુદ મૂલુકના વિ. સં. ૧૨૦૨ ના લેખમાં સિદ્ધરાજ અને કુમારપાલને આદર કરેલા છે, એટલુ જ નહિ, ડૉ. શાસ્ત્રીએ જે અટન કરેલુ છે તે સંદર્ભમાં ગૃહિલ સહિજંગે સિદ્ધરાજના સમયમાં ચૌલુકય સૈન્યનુ રક્ષણ કયું`· લાગે છે, વસ્તુતઃ ચૌલુકયોની પ્રીતિને કલક્તિ કરનાર એવુ... વિશેષણ સહજિંગ માટે અધબેસતું આવતુ નથી, આથી માંગરાળના ગૃહિલ સહજિંગે સિંહ સંવત શરૂ કર્યાં હોય એવુ પ્રતીત થતું નથી.