SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ ૨૦૩ વિવિધ ગછઃ ચાલુક્યકાલે દરમ્યાન પ્રસિદ્ધિ પામેલા જૈનધર્મ પાછળથી ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતવર્ષમાં પ્રવર્તમાન થયું હતું તેથી વિસ્તરેલા જૈન સંઘને સંગઠિત રાખવા માટે (મુનિસંઘની) ગ9પરપરાને વિકાસ થયે. મુનિઓ સતત વિહાર કરી જુદાં જુદાં ક્ષેત્રોમાં ધર્મ પ્રચાર કરતા. આથી સમય જતાં એ મુનિસ કઈ પ્રદેશ, વિશેષ અથવા મુખ્ય નગર, મુખ્ય મુનિ નાયક કે નોંધપાત્ર વિશિષ્ટ ઘટનાના નામથી પ્રસિદ્ધિ પામ્યા અને એ “ગ” તરીકે ઓળખાયા. ધીમેધીમે જૈનોમાં ખાસ કરીને શ્વેતાંબરમાં, ૮૪ (ચેરાસી) ગ બન્યા હતા.૩ - આ પૈકી ચૌલુક્યકાલના અભિલેખમાંથી કુલ ૨૭ ગો વિશે જાણવા મળે છે; જેકે આ ૨૮ ગચ્છો વિશેની પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થતી નથી. આ ગચ્છ નીચે મુજબ છે : (૧) અટ્ટાલિજ ગચ્છ, (૨) આગમ ગચ્છ, (૩) ઉકેશ કે બહુકેશ ગચ્છ કકસૂરિ ગચ્છ, (૫) કાસહદ ગચ્છ, (૬) કરંટ ગચ્છ, (૭) ચંદ્ર ગચ્છ, (૮) ચૈત્ર ગચ્છ, (૯) તપા ગ૭ (૧૦) થારા કે થારાપ૮ ગચ્છ, (૧૧) દેવાચાર્ય ગચ્છ, (૧૨) દેવસૂરિ ગ૭, (૧૩) દેવાનંદિત ગચ્છ, (૨૪) નન્નાચાર્ય ગચ્છ, (૧૫) નાગેન્દ્ર ગ૭, (૧૬) નાળ કે નાળકીય ગચ્છ, (૧૭) ના.....લ ગચ્છ, (૧૮) નિર્વત્તિ ગ9, (૧૯) પિમ્પલ ગચ્છ, (૨૦) બ્રહ્માણ કે બ્રાહ્મણ ગચ્છ, (૨૧) મહાડ ગચ્છ, (૨૨) રાજ ગચ્છ, (૨૩) વટપાલ કે બૃહદ્ ગચ્છ, (૨૪) વાયટીય ગચ્છ, (૨૫) શ્વેતાંબર ગ૭, (૨૬) સરવાલ ગચ્છ, (૨૭) સાવદેવાચાર્ય ગચ્છ, (૨૮) સંડેર કે પુરીય ગચ્છ, (૨૯) સિત ગચ્છ વગેરે. આમાંના કેટલાક ગો વિશે થોડી વધુ વિંગતો પ્રાપ્ત થાય છે, જેવી કે ચિત્રગછ : વિ. સં. ૧૩૦૦ના પ્રતિમાલેખમાં આ ગ૭ને ઉલ્લેખ થયેલ૯૪ છે. આ ગચ્છ આ કાલમાં સ્થપાયે છે. આચાર્ય ધનેશ્વરસૂરિ મહાન પ્રભાવક હતા. એમણે ધારાનગરીના રાજા મુંજ(વિ. સં. ૧૦૩૧ થી ૧૦૫૨)ની રાજસભામાં શાસ્ત્રાર્થ કરી વિજય પ્રાપ્ત કર્યો ત્યારથી આ મુંજરાજા એમને ગુરુ માનતા હતા. આ સૂરિએ પિતાના ૧૮ શિષ્યોને આચાર્ય બનાવ્યા. તેમનાથી ૧૮ શાખાઓ નીકળી, જેમાં “ચૈત્ર ગ૭” અને “ધમષ ગચ્છ” મુખ્ય છે.૨૫ થારા કે થારાપદ્રગચ્છ : આ ગચ્છને ઉલ્લેખ વિ. સં. ૧૦૮૪ ના રામસેનના લેખમાં થયેલ છે.૯૬ ચંદ્રગચ્છના આચાર્ય હરિતસૂરિની શિષ્ય
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy