________________
રાજકીય સ્થિતિઃ સમકાલીન રાજ્ય
આ લેખમાં જગમલ્લના પિતાનુ નામ ચડ્ડા અને દાદાનુ નામ હર રાજા આન અપાયું છે.
શિયાળબેટના (હાલમાં મહુવામાં રખાયેલ) વિ. સ. ૧૨૭૨ (ઈ. સ. ૧૨૧૬) ના જૈનપ્રતિમા પરના લેખમાં૩૩ ટિખાનકના મેહરુ રાજા સિંહતા ઉલ્લેખ છે, જે સંભવતઃ મેહર જગમલ્લના પુત્ર અને ઉત્તરાધિકારી હોવાનું જણાય છે. ૩૪, આ લેખા પરથી મેહર વ ́શની વ`શાવળી, આ પ્રમાણે તારવી શકાય :
મેહરરાજ આન
। ચઉ`ડરા
જગમલ
રસિંહ.
*
તળ ગુજરાતમાં આ સમયે નાંપુિર (નાંàદ–રાજપીપળા)માં ચાલુકય વંશનું, ત્યારબાદ લાટમાં દક્ષિણના ચાલુકયોન, ભરૂચમાં ચાહમાન વંશનું, પૂર્વ ગુજરાત. અને માળવા તથા આણ્યુ વિસ્તારમાં પરમાર વંશની ભિન્ન ભિન્ન શાખાઓાનું, અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં ચૌહાણુ વાનુ શાસન હતું, આ ઉન્નરાંત દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ, વંશ તેમજ ગાવાના કખ વંશની સત્તા પ્રવતી, જે વિશે કેટલીક માહિતી અભિલેખામાંથી મળે છે.
*ઝ
લાના ચાલુક્ય વંશ (નાંદિપુર)
ઈ. સ. ૯૮૦ પહેલાં કલ્યાણીના ચાલુકયરાજા તૈલ ૨ જાએ લાટ્ટ પર વિજય મેળવીને ત્યાં ચાલુક વંશની સત્તા સ્થાપી અને પોતાના સામત તરીકે એણે બાપ કે બારપને સેનાપતિ તરીકે નિમ્યો. આ સેનાપતિ બારપ પણ ચાલુકય વંશના હતો. આ ચાલુકય વંશની રાજધાની નાંદિપુર (નાંદા રાજપીપળા) હતી. તેથી આ રાજવંશ નાંપુિરીના ચાલુકય વંશ એ નામે એળખાય છે. કહેવાય છે કે આપે જે સમયે મૂળરાજ ૧ લા પર આક્રમણ કર્યું તે વખતે સપાદલક્ષના ચાહમાન રાજા વિગ્રહરાજ ૨ જાએ પણ ગુજરાત પર આક્રમણ કર્યુ. મૂળરાજે બાપ્પની સામે તેના યુવરાજ ચામુડરાજને માકલ્યા. ચામુડરાજે ચાલુકય સેનાને હરાવી અને તેમના ગજળને કબજે કર્યુ. ૩૫ એટલું જ નહિ પરંતુ સંભવતઃ રાજા બરખ આ યુદ્ધમાં મસયા અને આ રીતે લાત પર અહિલવાડના ચૌલુકયોનો