SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ આનંદ પ્રવચન દર્શન એક બીબી પિતાના માલિકને પૂછે છે – કા ગાંઠ સે ગીર પડ્યા ! કા કેહી દીધ, પ્રિયા પૂછે કંત કું મેઢા કયું હિ મલીન ? મિયાં ઉત્તર આપે છે - ના ગાંઠસે ગીર પડા, ના કેાઈ કું દીધ, દેતાં દેખ્યા ઓર કું, મેઢા હુઆ 'મલીન. સાધર્મિકોની ભક્તિ કરનારે ભક્તિ કરે છતાં બીજા મોટું બગડે તો એમાં કોને દેષ ! એનો જ દોષ ! ભક્તિ કરે પણ વિભકિત ન કરો ! " જેઓ સાધમિકેની ભક્તિને સમ્યફ વનું ઘરેણું માને છે તેમની સાધર્મિક ભક્તિ કરી, શાસનની સેવા કરી તે નિષ્ફળ જશે એમ કરી લાગતું નથી ! પણ એ ભકિત કરતાં એ સંભાળવાનું છે તે ભુલાવું ન જોઈએ! ભકિત કરતાં વિભક્તિ ન થઈ જાય તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક કથામાં આવું કથન છે, કે એક રાજાની રાણુએ ૬ મહિનાના ઉપવાસ કર્યા ઉપવાસ પૂરા થયા ત્યારે બહુ ધામધૂમથી પારણું કરવામાં આવ્યું ! પણ પારણામાં શું કર્યું તે જાણે છે ? હજારો મૃગલાંને મારીને ઉજાણ કરી. ગામ જમાડ્યું! આવી ભયાનક ભકિત શ્રાવક ન કરી શકે. બક્ષિસ કરોડની પણ હિસાબમાં કેડીએ ન જવી જોઈએ. તે જ પ્રમાણે ભકિતમાં કરોડે જાય તેને વાંધો નથી, પરંતુ વિભક્તિમાં કડી પણ ન જવી જોઈએ ? આવી ભક્તિ કયારે થાય કે જૈનશાસનમાં સંપૂર્ણ નિપુણતા હોય ત્યારે ! સમ્યવને શોભાવનાર આ પણ આભૂષણ છે. તિલકમંજરી કવિ ધનપાળે “તિલકમંજરી ” નામક પુસ્તિકા રચી હતી અને તેમાં ભગવાનની જીવનકથાનું વૃત્તાંત સુંદર રીતે લખવામાં આવ્યું હતું. ધારાનગરીના રાજા ભેજે એ ગ્રંથ છે ત્યારે તેણે આજ્ઞા કરી કે આ ગ્રંથમાં “અયોધ્યામાં છે તેને બદલે વાર્તાના સ્થળ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy