SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ આનંદ પ્રવચન દેશન છે! ત્તિમાળ સાથળ, વુદ્ધાનો થાળ', મુન્નાળ મમળાળ ધર્મના સાર બતાવી દીધા અને તમે તે સાર સ્વીકાયે છે ? નાડી બતાવી, રાગ જાણીને, દવા લઈ એ પણ દવા કરીએ નહિ, ચરી પાળીએ નહિ અને કહીએ કે રેગ મટયો નહિ ! એમ બ્રૂમ મારીએ તા રાગ શી રીતે મટે ? નાડી બતાવવી છે, રાગ જાણવા છે, દવા કરવી નથી અને વૈદ્યને ગાળા દેવી છે અને ફિરયાદ કરવી છે તે કેમ પાલવશે ! ! ! ઉત્તમ પરિણામને ઘડો. સમિત હૈાય ત્યારે જ દોષના દાહ થાય. સમકિત ન હોય, ત્યારે જ દોષના દાહ હાતા નથી. પૂર્વનાં જ્ઞાન નિષ્ફળ જાય, લાંબા આયુષ્ય એળે જાય, એ બધું કયા કારણે ? દોષના દાહ દિલમાં ન લાવ્યા તેથી. નવ પૂર્વ ભણે, ચારિત્રનુ પારિપાલન કરો, પણ દોષદાહ વગર દિ નહિ વળે. પ્ર.અનંતી વખત કર્યું તેા એ વળ્યુ નથી તેા પછી શું વળશે ? સ. અન`તી વખત દોષદાહ વગરનુ થયુ' છે, એટલે દોષદાહ ન થાય તેા છેડવા માટે આ કહેવાતું નથી. દોષના દાહવાળા પિરણામ ન આવતા હાય તા લાવા. છેકરાને મનગમતાં બેર ન મળે તે પાંચ પાનની થાળીને લાત મારે. કારણ કે બન્નેમાં ફેર તે સમજતા નથી. તેવી રીતે પુગલમાં પલાટાઈ ગયેલા આ આત્મા દોષના દાહ જેવાં ઉત્તમ પરિણામ ઉત્પન્ન કરવા જતાં પુદ્દગલ-પથરા માટે ઉત્તમ પરિણામના ઘડાને ઊંધા વાળે છે. ભણવુ', ગણવુ, પડિક્કમણાં, પૂજા શા કામનાં છે ? એવુ ખેલનારા ધૂળમાં લેટવાવાળા છે, મળેલી પકવાનની થાળી ખાજુ પર રાખીને મેરની વાત કરો તે નહિ ચાલે !!! હિ‘સા પ્રવૃત્તિ, જૂઠ, ચારી, મૈથુન, પરિગ્રહ રાખવા–રખાવવાના ઉપદેશ શાસ્ત્રમાં હોય જ નહીં, પણ તેથી વિરામ પામવાના ઉપદેશ હાય. દાહ ન થાય તેટલા માત્રથી ક્રિયા ખસેડવાની જરૂર હૈાતી નથી. પ્રશ્ન-અન ́તી વખત કર્યુ તેમાં કાંઈ વળ્યું નહિ ? હવે શું વળશે ?
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy