________________
અબ મોહે તારે!
(૪૫). મૂકો. “સર્વે સુખીના સતુ ” બેલ્યા ને મારે મનને મોર તે નાચી ઉઠ્યો. મને લાલનના દર્શન થયા. મારા ગુરૂદેવ લાધી ગયા. મારું જીવન ધન્ય બની ગયું. મને જીવનનું અમૃત મળશે તેમ પ્રતીતિ થઈ. મારા આનંદને પાર નહેતે. હદયની ઉમિઓ ઉછળી રહી. રામ-રમમાં પ્રકાશની વિજળી ઝબુકી ગઈ.