________________
( ૧૪ )
પતિ સાહાન
ચેાગી પાસે તુ'બહુ' હતુ' અને તે તુંબડુ અહીં ભટકાવી ગયેલા. તેમાં સિદ્ધરસ હશે.
આ પ્રસંગથી તેમેને ધમપ્રભાવનાના ભાવ જાગ્યા તેઓ ત્યાંથી ભદ્રાવતીનગરીમાં આવી વસ્યા. ભદ્રાવતી કચ્છનુ` માટુ' અંદર હતું. અહીં અને ભાઈઓએ વ્યાપાર શરૂ કર્યાં. પસિહ પેાતાના ભાઇ વર્ધમાનભાઇની અનુમતિથી અનાજ આદિના માલ વહાણુમાં ભરી ચીન તરફ રવાના થયા. ભદ્રાવતીમાં વર્ધમાન શાહે મલખાર આફ્રિ દેશા સાથે કરિયાણાના વ્યાપાર શરુ કર્યાં.
પદ્મસિંહે ચીનમાં વ્યાપારીઓ સાથે મૈત્રી સાધી અને ચીની મિત્ર સાથે ત્યાંથી રેશમ આદિ ભરીને લાન્ચે અને ચીની મિત્રને મહેમાન તરીકે રાખ્યા. ચીની મિત્ર અને ભાઈઓની પ્રમાણિકતા તથા આતિથ્યભાવના જોઈને ચીનથી પેાતાના માલ માકલવા નિર્ધાર કર્યો. આ રીતે લાખા રૂપીઆના માલ ચીનથી આવવા લાગ્યા. અને ભાઈઓ પાસે અઢળક ઢાલત થઈ ગઈ.
એવામાં અચળગચ્છાધીશ શ્રી કલ્યાણસાગરસૂરિ ભદ્રાવતીમાં પધાર્યાં. આચાર્યશ્રીનું અપૂર્વ સ્વાગત કર્યું. આચાય શ્રીએ તીર્થાધિરાજ શત્રુંજયના મહાત્મ્યના ઉપદેશ કર્યાં. અને ભાઈઓને શત્રુંજય તીર્થના સંઘ કાઢવાની ભાવના જાગી.
આચાર્યશ્રીએ સધ માટે આજ્ઞા આપી. સારા મુહૂતે વધમાન શાહના પુત્ર વીરપાલ, વૃજપાલ તથા ભારમલ