________________
લાલનગેત્રનો ઉજજવળ ઇતિહાસ
( ૧૭ ) થોડા સમય બાદ તેણીએ બીજા પુત્રને જન્મ આપે. તેનું નામ પઘસિંહ રાખવામાં આવ્યું,
બન્નેના લગ્ન બાદ પિતા અમરસિંહ વગે ગયા.
એક દિવસ બને ભાઈએ પિતાના ઘરના ઓટલા ઉપર બેસીને દાતણ કરતા હતા. તેવામાં એક યોગી આવ્યા અને ભેજન માગ્યું. બન્ને ભાઈઓએ ગીને ખૂબ ભાવપૂર્વક સત્કાર કર્યો. ઘી મિશ્રિત ઉત્તમ ભેજન આપ્યું. બને ભાઈઓ સ્નાન કરી ઘર દહેરાસરમાં પૂજા કરવા ગયા એટલામાં યોગી પિતાનું એક તુંબડું લીના આડસરમાં ઉંચે લટકાવી ચાલ્યા ગયા, - જિનપૂજન કરીને આવ્યા ત્યારે ગીને જોયા નહિ અને તેઓ હમણા આવશે તેમ જાણી બંને ભાઈઓ પિતાને કામે લાગ્યા.
દિવસો ઉપર દિવસ જવા લાગ્યા અને યોગીના દર્શન દુર્લભ થઈ ગયા, પણ યોગીની પાસેનું તુંબડું તે ડેલીની ઉપર આડસરમાં લટકાવેલું તેને કેઈને ખ્યાલ નહિ. એક રાત્રે તુંબડાની દેરી જીર્ણ થવાથી તૂટી ગઈ અને તુંબડું નીચે ત્રાંબાની કડાઈમાં ઉડી પડયું. તુંબડાને રસ ત્રાંબાની કડાઈમાં પડયો અને તે સુવર્ણમય બની ગઈ.
સવારમાં બંને ભાઈઓ ઉડીને આવે છે તે ત્રાંબાની કડાઈ સેનાની થયેલી જોઈ તેમજ તુંબડું તૂટેલું પડેલું જોયું. તેમને યાદ આવ્યું કે છ માસ પહેલાં આવેલ