________________
( ૧૦ )
ધીરને પણ મરવાનુ છે અને કાયરને પણ મરવાનું છે. અને પ્રકારે મરણુ તે છેજ. તેમાં ફેરફાર તા થવાના નથી જ. તે પછી ધીપણાવડે કરીને મરવું, તે જ ઘણું ઉત્તમ મરણુ છે. ખાકી તા કાયર થઈને અનંતા મરણુ ર્યો” છે.' શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા પ્રત્યેકબુદ્ધ અધ્યમનમાં યુગમાહુને પેાતાના ભાઈ મણિરથે શસ્ત્રથી એટલે મધા માર માર્યો કે મરણની તૈયારી થઈ ગઈ; રૌદ્રધ્યાન થવાના સમય નજીક આવ્યા, છતાં તે યુગમાહુની શ્રી મદનરેખાએ નિઝામણા કરાવી, પચ પરમેષ્ટીના સ્મરણમાં લીન કર્યાં, શત્રુમિત્ર ઉપર સમભાવ રખાવ્યેા, મરણ સુધરે તેવી રીત ના સચાટ ઉપદેશ દેવાવાળી બની, જેથી યુગમાડુ થાડીકવારના શુભ અધ્યવસાવથી કાળ કરી પાંચમા બ્રહ્મ દેવલેાકમાં દેવતા થયું. આવી રીતે મરણુ સમયમાં નિઝામણા કરાવવાવાળી સ્ત્રીઓ પણ જગતમાં કવચિત જણાય છે. આજકાલની સીએમાં પ્રાયઃ તેથી ઊલટુ'જ દેખવામાં આવે છે. જેથી આત્માના કલ્યાણુને ઇચ્છનાર મહેનાએ સુધારા કરવાની જરૂર છે. ધીરપણાથી મરણુ થયુ. તે દ્રુતિ ન થઈ. આાચ કાયર થઈને હું ચેતન ! મરીશ, તે મરણુ કાંઈ દૂર જતુ નથી, તેમ અટકતુ નથી. માટે કોઈ સાથે સખત વેરવિરાય રાખવા નહિ. કદાચ કોઈની સાથે ખેદ્ર કે એલાચાલી થઈ હાય તા તેના માટે ક્ષમાયાચના કરી સર્વ જીવાની સાથે વૈવિરાધ ખમાવીને શાંતિ પકડવી; જેથી સામા માણુસ પણ પ્રાઃ વૈર કાઢી નાખશે. જે તું એમ નહી' કરે તા વરના પ્રવાહ ભવાંતરમાં ચાલુ જ રહેશે. જેનું જીવન પવિત્ર છે, તે જીવને મરણ સમયમાં કોઈ પ્રકારે