________________
રગ લાવણુ–મુજ ઉપર ગુજરી) આળસ-મોહનિદ્રા અને અહે! અહંકારે, આ જીવ મૂંઝાણે કરે ન ધર્મ લગારે; ભય-શેક-કૃપણતા-ક્રોધ કરી ભવ હરે, પણ ચેતન જરાયે પોતાનું ને સંભારે. રતિ-અતિ–લેભ-અજ્ઞાને-પડે અંધારે. કુતૂહલ કરી પ્રાણુ ધમર કરે નહિ ક્યારે, આ તેર–કાઠિયા મારે પણ ન વિચારે, રખડાવે સહુને એ સહુ આ સંસાર જે ચેતે તે નર જીવન જરૂરી સુધારે, પહોંચે મેમે તે ભવજળધિ કિનારે નથી સાર લગારે આ સંસાર અસારે, કરા ધમ કરે પ્રભુ ભકિત “ભકિત”ઉચ્ચારે. ૩
આ પ્રમાણે ઉપર બતાવેલા તેર કાઠિયા પિતાનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરી ભવ્ય જીવને જિનવાણી શ્રવણ કરતાં પાકા વિદનભૂત થાય છે. ધર્મ સાંભળવા દેતા નથી અનંતકાળથી જીવની પાછળ લાગ્યા છે. આ તેર દિવસે ગયા પછી પણ એક બીજા અવારનવાર આવીને જીવને બહુ જ હેરાન કરે છે અને પ્રથમ બતાવેલા માનવભવાદિ ઉત્તમ સામગ્રી મળ્યા છતાં, આ તેર કાઠિયાને વશ થયેલ જીવ સહજ વારમાં તમામ સામગ્રી ગુમાવી દુર્ગતિમાં ચાલ્યો જાય છે. કાઠિયાને વશ થયેલે જીવ કદાચ જિનવાણી શ્રવણ કરે, પરંતુ તેમાંથી કોઈ તત્ત્વ નીકળે નહિ. સાંભળ્યું પણ ન સાંભળ્યા જેવું થાય, કારણ જે જિનવાણી શ્રવણ કરતાં છતાં કાંઈ પણ ગુણ ન થયો, અનાદિ કાળથી કુવાસના ન ટળી, સમ્યગ દર્શન ન પ્રાપ્ત કરી શકયે, તે