________________
(૩૩) બારમે દિવસે પાછા શુભ વિચારે થયા. ખોટા વિચારને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “મારે ગુરુ મહારાજના સારાનરસા કંઠને વિચાર કરવાને નથી, એ તે પર ઉપકારને માટે જ-ભવ્ય જીના હિતને માટે જ જિનવાણીને પ્રકાશ કરે છે. ગુરુ મહારાજ નિષ્કારણ બંધુ છે. ઉપદેશ સાંભળ તેમાં મારે કંઠનું શું પ્રયોજન છે! ઈત્યાદિક સારી ભાવનાથી અરતિ કાઠિયાને જી.
તુરત જ મોહરાજાએ બારમા અજ્ઞાન કાઠિયાને મેક. અજ્ઞાન કાઠિયાએ પ્રવેશ કર્યો કે તુરત જ ચેતનાને ફેરફાર થઈ ગયે, આત્મા ધર્મશ્રવણ કરતાં પરવશ થઈ ગયે. કાંઈ સમજી શક્યો નહિ. એટલે મૂંઝાઈને ઊઠી જવા માંડયું. અજ્ઞાનનું જ્યારે જ્યારે બળ થાય છે ત્યારે ત્યારે આત્મા ભાન ભૂલી જાય છે, કૃત્યકૃત્યની સૂઝ પડતી નથી, શાસ્ત્રની વાત સમજાતી નથી, સંસારમાં આસક્તિ વધે છે, વિનાશી પદાર્થો ઉપર મેહ વધે છે અને જ્યારે તે પદાર્થોને વિનાશ થાય છે ત્યારે શેકગ્રસ્ત થઈ માથું-છાતી વગેરે કરે છે, અજ્ઞાનતાને વિલાસ વર્ણવતાં પાર આવે તેમ નથી. તે પણ શાસ્ત્રકાર આ એક શ્લેકથી કેટલું બધું સમજાવે છે –
यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिषेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुव नष्टमेव च ॥
અર્થ જે માણસ જિનેશ્વરેને દેખાડેલે સત્ય (આત્મિક) ધર્મ એટલે આત્માને સદ્ગતિ આપનાર દાન, શિયળ, તપ, શુભ ભાવના, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ,