________________
(૩૫ર ) સદ્દગુરૂને મહિમા માટે, કહેતાં ન આવે પાર, એક પલકમાં પાર પહોંચાડે, શું કરીએ વિસ્તાર. જ્ઞાની૨ પંચ મહાવ્રત છે પાલક, ટાળક રાગ ને દ્વેષ, શાંત હદય શીતળ વાણીથી, આપે ઘણે ઉપદેશ. જ્ઞાની૩ સિદ્ધિ સડક કે રસ્તે બતાવે ગુરુરાય, સમજે નહિ ને અવળે ચાલે, પછી તું ગોથાં ખાય. જ્ઞાની૪ દુર્લભ છેસદ્દગુરુજી મળવા, દુર્લભ ધર્મ ને ધ્યાન, પૂર્વ મુખ્ય ઉદય જે જાગે, તે તું સુલભ માન. જ્ઞાની૫ એ જેગ મળે છે તુજને, ઘણે જ વરસે આજ, કર સેવા ભક્તિ પ્રીતિથી, સરસે તારાં કાજ. જ્ઞાની. - ગુરુ ઉપકાર તણે બદલે એ વળો બહુ મુશ્કેલ, કોટી જન્મના ભવને કાપે, આપે અમર પદ વેલ જ્ઞાની. ૭ વિજયધર્મસૂરિન પસાયે, પામ્યા છે પ્રતિબંધ, ક્ષણે ક્ષણે સંભાળી ચિત્તમાં, સઘળી સઘળી નેંધ. જ્ઞાની૮ ઓગણીસ પંચેતેરની સાલે, રૂડો મહા માસ, વંકપુર મંડળી સંત સેવાથી, મળે સદા સુખવાસ. જ્ઞાની૯ - ૯. સીધમ વિષે હિતશિક્ષા ગહેલી
(ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ) શાણી સ્ત્રીને શિખામણ છે સહેજમાં, શીયળ પાળો મનમાં ધારી ટેક જે. શ્રદ્ધા ભક્તિ વિનય વિચારે ચાલવું, સત્યાસત્યને મનમાં કરી વિવેક જે. શાણું. ૧ દયા દાન આભૂષણને કંઠે ધરે,. ક્રોધાવેશે કદી ન દેવી ગાળજે, દેરાણી જેઠાણી સાથે સંપીને, વતે કરતી કુટુંબની સંભાળજે, શાણી રે