________________
( ૧૧ )
હાંરે સખી નિંદા કરતાં થાય પાપ અપારજો, નિન્દા ન કરવાના નિયમ સદા કરા રે લાલ. હાંરે સખી ગુરુવારે ગુરુ વારે દુઃખ અપારો, કહેણી તેવી રહેણી કરશું'. ખરી ? લાલ; હાંરે સખી દેવગુરુને વિનય કરો ધરી પ્યારો, વિદ્યા ભણજો દીન દીન ખાસ વિનય કરી રે લોલ. હાંરે સખી કરવારે શું કરવા અવતારો, પામ્યા પામ્યા એવુ' ખાસ વિચારીએ રે ઢાલ; હાંરે સખી જન્મ મરણના દુઃખ હેરવા નિરધાર ો, ફુલ ભ નરભવ મળીએ એવું ધારીએ ૨ લાલ. હાંરે સખી શનિવારે નિવારા ચાર કષાયો, ભવજલ કૂપે પડવાનું ન બને કદા રે લોલ; હાંરે સખી વીર વચન અનુસારે જે વર્તાય જે, પામે પૂરણ શાન્તિ સુખદાયક સદા રે લાલ. હાંરે સખી રવિ ઊગ્યા સાનાના મારે આજજો, ગુરુ દર્શનથી ઉમંગ અંગ બહુ લહું ૨ લેાલ; હાંરે સખી રવિવારે સુર સાથે સઘળાં કાજો, સાતે વારને ગાતાં મનને સુખ લહુ ૨ લેાલ. ૬. વૈરાગ્યની ગહેં'લી (માતા મરૂદેવાના નંદ—એ રાહ)
જ્ઞાની ગુરુ વિના ભવિજન
તરવાનું ઠેકાણું તુજને નહિ મળેજી,
તુજને નહિ મળેછ
સંત સેવ્યાનાં ફળથી દુઃખડાં સહુ ટળેજી. દુઃખડાં સહુ ટળેજી
સંત સેવ્યાનાં મૂળથી સુખડાં સહુ મળેજી. જ્ઞાની ૧