________________
( ૩૧૮)
મૂરખ સમજે નહિં, અકિંચન, રયણુ વિષ્ણુસાડે જા; મન ખેદ્ય ધરતા ઘેર સિધાવે, શેઠ એ ઉપનય વડા. ભવ પટ્ટણ હૈ, વિસ્તર ભૂમિ વખાણીએ, મતિ જાડી રે, જીવ કબાડી જાણીએ, રૂડી કાયા હૈ, કનતણી એ છમકલી, પાંચ ઇન્દ્રિય રે, જ્યાતિ રત્ન ઉપર વળી, ઉપર વળી રુચિ રત્ન કેરી, વિષય ખાળ અસાર રે; તેહ તણે કાજે આયુ ચંદન, દડે મૂઢ ગમાર એ; નિજ કાચ ઈન્દ્રિય કનક ચણુ, કાંતિ સકળ કરે વૃથા, એ વાત જગ વિસ્તાર પામી, તેલ જળમાંહી યથા. શેઠ સદ્ગુરુ ૨, પ્રીતિ ધરી પ્રતિબાધવા, ઉપકારી રે, ક્રિયે ઉપદેશ નવા નવા; નહિ સમજે રે, ભારે કમી જીવડા; જાત્યધા હૈ, કીશું' કરે તસ દીવડા;
દીવડા શુ' કરે સદ્ગુરુ, વિષય'ધા જે જના, એ કળા સારી ગુરુ કેરી, વૃથા નિમાઁળ દળ વિના, એહ સુણી ઉપનય વિષય વિષસમ, વિષયખાળ સવી વામીએ, ગુણવિજય અધિપતિ વીર જપે, પરમ પદવી પામીએ. છ ૩. માયાની સાય
માયા કારમી રે, માયા મ કરી ચતુર સુજાણ; માયાવાદ્યો જગત વિલુદ્ધો, દુખિયા થાય અજાણુ એ આંકણી. જે નર માયાને મેહી રહ્યો, તેને સ્વપ્ને નહિ સુખઠાણુ. માયા૦૧ નાના મોટા નરને માયા, નારોને અધિકેરી, વળી વિશેષે અધિકી માયા, ઘરડાને ઝાઝેરી. માયા માયા કામણુ માયા માહન, માયા જગ તારી, માયાથી મન સહુનું ચળિયું, લેાભીને મહુ
ન્યારી. માયા ૩