________________
(૧૭) તે તે અનુદિને રે, મૂળી લેવાને વન રહે , એક દિન તે ઇંધણ કાજે, ગિરિ ગહવરમાં ગયે, અતિ સરલ સુંદર તરુ નિહાળી, હૈયામાં હર્ષિત થયે, તે તરુવર છેદ્યો મૂળ ખણતાં, નીકળી એક માટલી; વર પંચ રતને જડિત અદૂભુત, જાતરૂપ તણું ભલી. ૨ શિરે મૂળી રે, વસે તે પીઠરી ધરી, ઘેર આવતા રે વૃષ્ટિ હુઈ અતિ આકરી, મૂળી વેચી રે, નહિ શકો ઘરમાં ઠવી, ખેળ ખાવા રે, આ દીનપણું ચવી ચાવી દીનપણું મૂરખ વિપણથી, ઉછીને ખોળ આણીયા, તે કનક પીઠરી માંહી ઘાલી, રાધે મૂરખ પ્રાણી; મૂળિકાકેરા ખંડ કાપી, ક્ષણ ક્ષણ અગ્નિમાં ધરે, તેહ તણે પરિમલ અતિ નિર્ગળ, સબળ સઘળે વિસ્તરે. ૩ એહવે એક રે, ધનદ ધણી અવતારી, જોતાં થકાં રે, ગંધ ઘણો તસ આવીયે; મન ભીતર રે, વિસ્મય ભારે પાવીયે, પાવી વિરમય ગંધ કયાંથી, બાવનાચંદન તણે; એહવે કવ ! ઉદાર ભેગી, દ્રવ્ય એમ કેહને ઘણે, ગધને અનુસાર આવે, ગેહ કઠિયારા તણે, અતિ અસમંજસ નિહાળી, શેઠ શિખામણ ભણે. રે રે મૂરખ રે, મમ કર એહ અકાજ રે, કાંઇ બાળે રે, બાવનાચંદન આજ રે, તુજ આપું રે, તોળી કનક બરાબરે, સુખ ભેગવ રે, ભામિની સુંદર મંદિરે, મંદિર સુંદર જેમ પુરંદર, કરે વિનેદ વિલાસ એ; એ રયણ રૂડાં કાંઈ બાળે, પૂરવું તુજ આશ એ,