________________
(૩૬)
નરક તણા છે ચાર દુવારા, રાત્રિભોજન પહેલું , પરસ્ત્રી બીજું, અથાણું ત્રીજુ, અનંતકાય છે છેલ્લું રે અનંત૭ એ ચારેને જે પરિહરશે, દયાપરમ આદરશેરે; કીરતિકમળ તસ વિસ્તરશે, શિવમંદિર સંચરશે રે.
અને ત૭ ૮ પાંચે પવી પિષહ કીજે, ભાવે જિન પૂજીજે રે, સંપત અનુસારે દાન દીજે, એમ ભવ લાહે લીજે રે. અનંત ૯ ચૌદ નિયમ સંભાર સંક્ષેપ, પડિક્રમણ દેય વારે રે, ગુરુ ઉપદેશ સુણી મનરંગે, એ શ્રાવક આચાર રે. અનંત૧૦ પર ઉપકાર કરે નિજ શકતે, કુમતિ કદાગ્રહ મૂકે રે, નવાનવા ઉપદેશ સુણીને, મૂળ ધર્મ મત ચૂકે છે. અનંત ૧૧ તપગચ્છનાયક શિવસુખદાયક, શ્રીવિજયધમસૂરદારે તાસ પસાયે દિન દિન વધે, ભવસાગર મુણદા રે. અનંત ૧૨
૨. કઠિયારાની સઝાય વિર જિનવર રે, ગૌતમ ગણધરને કહે, ગુરુવાણી રે, પુણ્યવંત પ્રાણી સદહે, કઠિયારો રે, પરદેશી દુર્બોધિ હે, તે તે નિશ્ચય રે, નહિ પામે પ્રતિબોધ એ પ્રતિબંધ નિશ્ચય તે ન પામે, જીવ જે દુધિ એ, ધન કમ મમ જોગે જડને, ધર્મ સાથે વિરોધ એ તવ કહે ગૌતમસ્વામી કર, સંપુટ કરી મનોહર એ, દ્રષ્ટાંત કઠિયારાતણું મુજ કહે જગદાધાર એ. તવ જપે રે, ચરમ જિનેશ્વર તેહ ભણી, સુણ ઉત્તમ રે, ગોતમ ગોત્ર તણું ધણી; કિડિયાર રે, કેઈ એક પુરે વહે,