________________
(૩૪)
જન્મ વખત વર અતિશય ધોરી કપાતીત આચારી ચરણકરણભુત મહાવ્રત ધારી તુમથી જાઉં બલિહારી છે. જગ જ રંજન ભવ દુઃખ ભંજન નિરૂપાધિક ગુણ ભેગી અલખ નિરંજન દેવ દયાળુ આતમ અનુભવજોગીજી. મુ૩ જ્ઞાનાવરણીય ક્ષયથી પ્રગટયું અનુપમ કેવળ નાણજી; લોકાલેક પ્રકાશક ભાસક ઉદયે અભિનવ ભાણજી. મુ. ૪ વરસી વસુધા પાવન કીધી દેશના સુધારસ સારજી; ભવિક કમળ પ્રતિબોધ કરીને કીધા બહ ઉપકારછ. મુ૦ ૫ સંપુરણ સિદ્ધતા સાધી વિરમી સકળ ઉપાધીજી; નિરૂપાધિક નિજ ગુણને વરીયા અક્ષય અવ્યાબાધ છે. મુળ છે હરિવંશે વિભુષણ દીપે રિષ્ટ રતન તનું કાંતિ, સુખસાગરપ્રભુનિર્મળ જ્યોતિ જોતાં હાયભવશાંતિ. મુ. છ સમેતશિખરગિરિ સિદ્ધિ વરીયા સહસ પુરુષને સાથ જિન ઉત્તમ પદને અવલંબી રતન થાયે સનાથજી. મુ. ૮ ર૫. પ્રતિમા સ્થાપન-સિદ્ધાચળને ઉદ્ધાર સ્તવન ભરતાદિ ઉદ્ધાર જ કીધ, શત્રુજય મોઝાર, સેનાતણું જેણે દેરાં કરાવ્યાં, રત્નતણાં બિંબ થાપ્યાં,
કુમતિ! કાં પ્રતિમા ઉથાપી? એ જિનવચને થાપી. હ૦૧ વીર ૫છે બસે નેવું વરસે, સંપ્રતિ રાય સુજાણ સવા લાખ પ્રાસાદ કરાવ્યા, સવા કરોડ બિંબ થાપ્યાં. હ૦૨ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂછ, સૂત્રમાં સાખ કરાણી, છઠે અંગે તે વરે ભાખ્યું, ગણધર પૂરે સાખી. હ૦૩ સંવત નવસે તાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ, આબુ તણું જેણે દહેરાં કરાવ્યાં, બે હજારબિંબથાપ્યાં. હ૦૪ સંવત અગિયાર નવાણું વરસે, રાજા કુમારપાલ પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ થાપ્યાં. હ૦૫