________________
( ૩૧૩ )
સિંહ પરે એક ધીર સ'યમ ગ્રહી, આયુ અહે તેર વરસ પૂણું પાળી; પુરી અપાપાયે નિષ્પાપ શિવવહુ વર્ષોં,
તિહાં થકી પર્વ પ્રગટી દીવાળી. આ ૩ સહસ તુજ ચઉદ મુનિવર મહાસ`યમી,
સાહુણી સહસ છત્રીસ રાજે; માતગ સિદ્ધાયિકા વર સુરી, સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે આ૦ ૪ તુજ વચન રાગ સુખસાગરે ઝીલતા, પીલતા માહ મિથ્યાત્વ વેલી; આવીએ ભાવીએ ધમ પથ હું
હવે, દીએ પરમપન્નુ હાય ઍલી આ ૫ સિદ્ધ નિર્શીરો, જો હૃદયર મુજ રમે, સુગુગુલીહ અવિચલ નિરીહે; તા કુમત ર્ગ માતંગના જૂથથી, મુજ નહિ કેઈ લવલેશ ખીહા. આ૦ ચરણુ તુજ શરણમે ચરણગુણનિધિગ્રહ્યા,
ભવતરણ કરણ ક્રમ શમ દાખા; હાથ જોડી કહે જસવિજય મુધ ઈશ્યુ,
યક્ષ
દેવ નિજ ભુવનમાં દાસ રાખો. આ૦ ૭ ૨૪. શ્રી મુનિસુવ્રતસ્વામી સ્તવન (વીરજિંદ જગત ઉપકારીએ રાગ) મુનિસુવ્રત જિન અધિક દિવાજે મહિમા મહિયળ છાજેજી; ત્રિજન્મ વ‘દ્વિત ત્રિભુવન સ્વામી ગિરૂ ગુણનિધિ ગાજેલ.