SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૮). પનિંદાએ પરિવય, બોલ્યાં માયા મસ મોરાલાલ; મિથ્યાત્વ શલ્ય હું ભારી, ના ધર્મને સેસ મોરાલાલ. શ્રી. ૬ એ પાપ થકી પ્રભુ ઉદ્ધરો, હું આલેઉં તેમ સાખ મોરાલાલ શ્રી ખિમાવિજય પદ સેવનાં, જસને અનુભવ દાખ મેરાલાલ. શ્રી. ૭ ૧૯. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન મુનિ સુત્રત હે પ્રભુ, મુનિ સુત્રત મહારાજ, સુણજે હે પ્રભુ, સુણજે સેવકની કથા; ભવમાં હે પ્રભુ, ભવમાં ભમી જેહ, તમને હે પ્રભુ, તમને તે કહું છું કથા. ૧ નરકે હે પ્રભુ, નરકે નોધારો દીન, વસિયે હે પ્રભુ, વસિયે સુખ આણાં વિના; દીઠાં હે પ્રભુ, દીઠાં દુખ અનંત, વેઠી હે પ્રભુ, વેઠી નાનાવિધ વેદનાજી. ર તિમ વલી હે પ્રભુ, તિમ વલી તિર્યંચ માંડી, જાલીમ હે પ્રભુ, જાલીમ પીડા જે સહી ; તુંહી જ હે પ્રભુ, તુંહી જ જાણે તે, કહેતાં હે પ્રભુ, કહેતાં પાર પામું નહિ. ૩ નરની હે પ્રભુ, નરની જાતિમાં જેહ, આપદા હો પ્રભુ, આપદા કેમ જાયે કથીજી; તુજ વિણ હે પ્રભુ, તુજ વિણ જાણણહાર, તેહને હે પ્રભુ, તેહને ત્રિભુવન કે નથી. ૪
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy