________________
(૩૦૭) ચંદ્રપ્રભજિન ચિત્તથી, સૂકું નહિ જિનરાજ; મુજ તનું ઘરમાં રે ખેંચી, ભકતે મેં સાતરાજ. ચંદ્ર૬ ગુણનિધિ ગરીબનિવાજ છે, કરુણાનિધિ કરપાળ; ઉત્તમ વિજય કવિરાજને, રતન લહે ગુણમાળ. ચંદ્ર૭
૧૮ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન ( નાણે નમો પદ સાતમે–એ રાગ ) શ્રી શ્રેયાંસજિન અગિયારમા,
સુણે સાહિબ જગદાધાર મોરાલાલ; ભવ ભવ ભમતાં જે કર્યા,
મેં પાપ સ્થાન અઢાર મેરાલાલ. શ્રી. ૧ જીવ હિંસા કીધી ઘણી,
બાયા મૃષાવાદ મરાલાલ; અદત્ત પરાયાં આદર્યા,
મિથુન સેવ્યાં ઉન્માદ મોરાલાલ. શ્રી. ૨ પાપે પરિગ્રહ મેલિયે,
કર્યો ક્રોધ અગનની ઝાળ મેરાલાલ માન ગજેદે હું ચડ્યો,
પડીઓ માયા વશ જાળ મેરાલાલ, શ્રી. ૩ લેશે થોભ ન આવિયે,
રાગે ત્યાગ ન કીધ મેરાલાલ, ષે દોષ વાળ્યો ઘણે,
કલહ કર્યો પરસિદ્ધ મોરાલાલ. શ્રી. ૪ કુડાં આળ દીધાં ઘણું,
પરચાડી પાપનું મૂલ મેરાલાલ; ઈષ્ટ મલે રતિ ઉપની,
અનિષ્ટ અરતિ પ્રતિકુલ મોરાલાલ. શ્રી. ૨