________________
(૩૯). દેવની હે પ્રભુ, દેવની ગતિ દુખ દીઠ, તે પણ હે પ્રભુ, તે પણ સમ્યક તું લહે; હે હે પ્રભુ, હેજે તુમસું નેહ, ભવભવ હે પ્રભુ, ભવભવ ઉદયરતન કહે છે. ૫
૨૦. શ્રી નેમિનાથ જિન સ્તવન (કુંથુ જનેસર જાણજો રે લોલ–દેશી)
સૌરાપુર સેહામણું રે લોલ, સમુદ્રવિજય નૃપ નંદ રે સેભાગીલાલ;
શિવા દેવી માતા જનમિ, રે લોલ, દરિસણ પરમાનંદ રે ભાગીલાલ
નેખિજિનેશ્વર વંદિયે રે લાલ. ૧ જોબન વય જબ જિન હુંઆ રે લાલ, આયુધસાલા આય રે ભાગીલાલ;
સંખ શબ્દ પુર્યો જદા રે લોલ, ભય ભ્રાંત સહુ તિહાં થાય રે. સે. નેમી. ૨
હરિ હઈડે ઈ મ ચિંતવે રે લોલ, એ બળિયો નિરધાર રે ભાગીલાલ;
દેવ વાણી તન ઈમ હુઈ રે લોલ, બ્રહ્મચારી વ્રતધાર રે. સોનેમી. ૩
અંતેઊરી સહુ ભેળી , થઈ રે લોલ, જલશંગી કર લીધ રે સેભાગીલાલ;
મૌનપણે જબ જિન રહ્યા રે લોલ, માન્યું માન્યું એમ કીધ રે. . નેમી. ૪
ઉગ્રસેન રાય તણું સુતા રે લોલ, જેહનું રાજુલ નામ રે સોભાગીલાલ