________________
(૨૮) વિરહ તે કેમ વેઠાય રેજિક ક્ષણ વરસાં સે થાયરે જિ.
વિરહ તે મોટી બલાય રે. જિતુજ ૧ તુજ પાસે જે આયવું રે લાલ, પહેલાં ન આવે તું દાય રે. જિ આવ્યા પછી તો જાવું રે લાલ, તુજ ગુણવશે ન સોહાય રે. જિ. ૨ નમિલ્યાનો ધોખે નહીં રે લાલ, જસ ગુણનું નહીં જાણ રે. જિ. મળિયા ગુણ કળિયા પછીરે લાલ, વિષ્ણુરત જાયે પ્રાણ રે. જિ. ૩ જાતિઅંધને દુઃખ નહીં રે લાલ, ન લહે નયનને સ્વાદ રે. જિ. નયન સ્વાદ લહી કરી રે લાલ, હાર્યા ને વિખવાદ રે. જિતુ તુ. ૪ બીજે પણ કિહાંનહિ ગમે રે લાલ,જિષેતુજ વિરહે બચાયરે. જિ માલતી-કુસુમે મહિયો રે લાલ, મધુપ કરીરે ન જાય રે. જિ. ૫ વનદવદાધાં રૂખડાં રે લાલ, પાલ્ડવે વળી વરસાત રે. જિ તુજ વિરહાનળના બન્યા રેલાલ, કાળ અનંત ગમારે.
જિતુ. ૬ ટાઢક રહે તુજ સંગમાં રે લાલ, આકુળતા મિટિ જાય રે. જિ. તજ સંગે સુખિયે સદા રેલાલ, માનવિજય ઉવઝાયરે.જિક,૦૭
૧૦શ્રી સિદ્ધચકનું સ્તવન એ ભવિ પ્રાણી રે સેવે, સિદ્ધચક ધ્યાન સમે નહિ મે. ઓ૦ જે સિદ્ધચકને આરાધે, તેની કીર્તિ જગમાં વાધે. ૧ પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત; ત્રી પદે રે સૂરીશ્વર, થે ઉવજઝાય ને પાંચમે મુનીશ્વર. ૨ છછું દર્શન કીજે; સાતમે જ્ઞાનથી શિવ સુખ લીજે; આઠમે ચારિત્ર પાળે, નવમે તપથી મુકતે જાઓ. ૩ ઓળી આયંબિલની કીજે, નેકારવાલી વીસ ગણું જે; ત્રણ ટંકના રે દેવ વાંદને, પડિલેહણ પડિકકમણાં કીજે, ૪ ગુરુમુખ કિરિયા રે કીજે, દેવ ગુરુ ભકિત ચિત્તમાં ધરી છે; એમ કહે રામને શિષ્ય, ઓળી ઉજવજો જગદિશ. ૫