________________
(૨૯૭)
રસીયા જુગતે કરી મન ભગતે પ્રભુ પૂજા કરો રે લોલ.
મારા નાથજી રે લોલ૦ ૧ રસીયા શ્રી નંદન આનંદન ચંદનથી શિરે રે લોલ, રસીયા તાપ નિવારણ તારણ તરણ તરીપરે રે લોલ, રસીયા મનમેહન જગહન કેહ નહિ કીસ્યો રે લોલ, રસીયા કુડા કળયુગમાંહી અવર ન કે ઈસ્યા રે લોલ. મારા. ૨. રસીયા ગુણ સંભારી જાઉં બલિહારી નાથને રે લોલ, રસીયા કેણુ પ્રમાકે છડે શિવપુર સાથને રે લોલ, રસીયા કાચ તણે કારણ કેણુ નાખે સુરમણિ રે લોલ, રસીયા કેણ ચાખે વિષફળને મેવા અવગણી રે લોલમારા ૩ રસીયા સુર નરપતિ સુત ઠાવે ચા ચિહું દિશે રે લોલ, રસીયા વરસ સહસ પંચાણું જિન પૃથ્વી વસે રે લોલ, રસીયા ત્રીસ ધનુષ્ય પણ ઉપર ઊંચપણે પ્રભુ રે લોલ, રસીયા ત્રણ ભુવનને નાથ કે થઈ બેઠો વિભુ રે લોલ. મારા. ૪ રસીયા અજ લંછન ગત લંછન કંચન વાન છે રે લોલ, રસીયા રિદ્ધિ પૂરે દુઃખ ચૂરે જેહને માન છે રે લોલ, રસીયા બુદ્ધ શ્રી સુમતિવિજય કવિ સેવક વીનવે રે લોલ, રસીયા રામ કહે જિન શાસન નહિ મૂકું હવે રેલ. મારા૫
લશ્રી કુંથુજિન સ્તવન
(ગીશર ચેલાએ દેશી) , કુંજિનેશ્વર જાણજો રે લાલ, મુજ મનને અભિપ્રાય રે
જિનેશ્વર મેરા તું આતમ અલવેસરૂરે લાલ, રખે તુજ વિરહ થાય છે. જિ. તજ વિરહ કેમ વેઠીએ રે? લાલ, તુજ વિરહે
દુઃખદાય રે. જિ