________________
(૨૯૬).
૭ શ્રી પાર્શ્વજિન સ્તવન જિનપતિ અવિનાશી કાશી ધણી રે, મનની આશા પુરણહાર હે જિનપતિ ચિંતામણું રે, જિનપતિ અશ્વસેન કુલચંદલો રે વાલે મારે વામા માત મલ્હાર છે. જિનપતિ ચિં ૧. જિનપતિ ત્રણ ભુવન સીર સેહરે રે, સેવે ચોરાઠા સુર પતિ પાય છે. જિનપતિ ચિંતામણી રે, જિનપતિ નાચે નવનવા છંદથી રે, સુર વધુ મધુર સ્વરે ગુણ ગાય હે, જિનપતિ૨. જિનપતિ તુજ રૂપે રતિપતિ ધ રે, અંગથી લાજી થયે છે અનંગ હે. જિન જિનપતિ તુજ ઉપમા કઈ જગ નહિ રે, તું છે ગુણરાશી નિસંગ છે. જિનપતિ૩. જિનપતિ સોલ સહસ અણગારને રે, સાણી અડતીસ સહસ નિસ્તાર છે. જિનપતિ ચિંતામણી રે, જિનપતિ નાગપતિ કે નાગને રે, કરૂણા કરી દીધે નવકાર હ. જિનપતિ. ૪. જિનપતિ ધરણરાય પદમાવતી રે, સેવે પાશ્વ જક્ષ વળી પાય હે. જિનપતિ, જિનપતિ જાદવની નાસી જરા રે, તે હવે અમને કરે સુપસાય હે જિનપતિ ચિંતામણી રે. ૫. જિનપતિ પાસ તે આશ મુજ પુરવે રે, સાચે શંખેશ્વર મહારાજ હે, જિનપતિ ચિંતામણી રે, જિનપતિ શ્રી ગુરુ પદ્યવિજય તણે રે, માગે રૂપવિજય શીવરાજ હે. જિનપતિ ૫.
૮ શ્રી કુંથુજિન સ્તવન રસીયા કુંથુજિનેશ્વર કેશર ભીની દેહડી રે લોલ, રસીયા મનવાંછિત વર પૂરણ સુરતરૂ વેલડી રે લેલ, રસીયા અંજન રહિત નિરંજન નામ હૈયે ધરે રે લોલ,