________________
(૨૫) ૫. શ્રી અજિતજિન સ્તવન અજિત જીણુંદ દયા કરે છે, આણી અધિક પ્રમોદ; જાણું સેવક આપણો રે, સુણીએ વચન વિનેદ રે. જિન! સેવના, ભવભવ માહરી હોજો રે; એહી મનકામના. કર્મ શત્રુ તમે છતિયા રે, તમ મુજને જીતાડ; અજિત થાઉં દુશ્મન થકી રે, એ મુજ પૂરે ઉત્સાહ રે. જિ. જિતશત્રુ નૃપનંદને રે, જીતે વયરી જેહ; ઇહાં કને અચરજ કે નહિ રે, પરિણામે ગુણગેહરે. જિ. સકળ પદારથ પામીએ રે, દીકે તુમ દેદાર; સેભાગી મહિમાનીલે રે, વિજયામાત મહાર રે. જિ. જ્ઞાનવિમળ સુપ્રકાશથી રે, ભાસિત લોકાલેક; શિવસુંદરીના વાલહા રે, પ્રણમે ભવિજન થોકરે. જિનજી! સે. ભાભવ માહરી હેજે રે, એડી મનકામના.
૬. શ્રી પાર્શ્વજિન સ્તવન શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મનમેહના જિનરાયા સુરનરકિન્નર ગુણ ગાયા રે. મન જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નિઠી રે; મન. ૧ મુખ મટકાળું સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન રે, મન, સમતારસકેરાં કાળાં નયણાં દીઠે રંગરેલા રે. મન ૨ હાથે ન ઘરે હથિયાર, નહિ જપમાળાને પ્રચાર રે. મન ઉસંગે ન ધરે રામા, જેહથી ઉપજે સવી કામા રે. મન૦ ૩ નકરે ગીત નૃત્ય ચાળા, એતે પ્રત્યક્ષનટના ખ્યાલા રે. મન ન બજાવે આપે વાજા, ન ધરે વસ્ત્ર છરણ સાજાં રે. મન૪ એમ મૂરતિ તુજ નિરૂપાધિ, વીતરાગપણે કરી સાધી રે. મન કહે માનવિજય ઉવઝાય, મેં અવલંખ્યા તુજ પાય રે. મન ૫