________________
| ( ર૯ર) જિનવર ગણધર નરવર, સુરવર મેડાકડીજી; ઇહાં ઊભા િિરવરને વાંદે, પૂજે હડાહડીજી. ત્રિભુવન. ૨ ગુણઠાણાની શ્રેણી જેહ, ઊર્ધ્વગામી પંથ ઈહાંથીજી; ચડતે ભાવ ભવી આરાધ, પુણ્ય વિના મળે કીહાંથીજી.
- ત્રિભુવન. ૩ મેરૂ સરસવ તુજ મુજ અંતર, ઊંચે જોઈ નિહાળું છે, તે પણ ચરણ સમિપે બેઠે, મનને અંતર ટાળું છે.
ત્રિભુવન૪ સેવન કારણ પહેલી ભૂમિ, અભય અદ્વેષ અખેદજી; ધર્મરત્ન પદ તે નર પામે, ભૂગર્ભ રહસ્યને ભેદજી.
ત્રિભુવન, ૫ ૨. રાયણનું સ્તવન (જિનજીવીશમા જિન પાસ, આશ મુજ પૂર રેલ–એ રાગ.) જિનછ આદીશ્વર અરિહંત કે, પગલાં ઈહાં ધર્યો રે લેલ;
મારા નાથજી રે લોલ. જિન પૂરવ નવાણું વારકે, આપ સમોસર્યા રે લોલ. મારા જિનછ સુરતરૂસમ સુખકારકે, રાયણ રૂડી રે લોલ; જિનાજી નિરખી હરખે ચિત્ત કે, ભાંગે ભૂખડી રે લોલ. મારા જિનાજી નિર્મળ શીતળ છાંય કે, સુગંધી વિસ્તરે રે લોલ, જિનછ પાન ફૂલ ફળ ખંધક, પુન્ય નિધિ ભરે રે લોલ. મારા જિનાજી સાધિષ્ઠાયક દેવ, સદા હિત સાધતા રે લોલ, જિનાજી હળુકરમી હરખાય કે, અમરફળ બાંધતા રેલ. મારા જિનાજી મધુરી મેહન વેલ કે, કળિયુગમાં ખડી રે લોલ, જિન સેવે સંતમહંત કે, ત્રિભુવનમાં વડી રે લેલ. મારા