________________
( ૨૯૧) ટેકના કીજે, આઠે થેયે દેવ વાંદી જે, ભૂમિ સંથારે કીજે; મૃષાતણે કીજે પરિવાર, અંગે શીલ ધારી જે સાર, દીજે. દાન અપાર ૧ | અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વ સાધુ વંદીએ, દર્શન જ્ઞાન ગુણીજે; ચારિત્ર તપનું ધ્યાન ધરીએ, અહોનિશ નવપદ ગુણણું ગણજે, નવ આયંબિલ પણ કીજે; નિશ્ચય રાખીને મન ઈશ, જપે પદ એક એકને ઈશ, નવકારવાળી વીશ, છેલ્લે આયંબિલે પણ કીજે, સત્તરભેદી જિનપૂજા રચીજે, માનવ ભવ ફળ લીજે પરા સાતમેં કુઠીના એ રેગ,નાઠા હવણ લઈ સંયોગ, દૂર હુઆ કર્મના ભેગ; કુષ્ઠ અઢારે દૂર જાય, દુઃખ દારિદ્ર સવિ દૂર પલાય, મનવાંછિત ફળ થાય; નિધનીયાને દિયે બહુ ધન, અપુત્રીયાને પુત્ર રતન, જે સેવે શુદ્ધ મન; નવકાર સામે નહિ કઈ મંત્ર, સિદ્ધચક્ર સમો નહિ કેઈ યંત્ર, સેવે ભવિયણ એકાંત જરા જે સે મયણ શ્રીપાળ, ઉંબર રેગ ગયે તત્કાળ, પામ્યા મંગળ માળશ્રીપાળ પેરે જે આરાધે, તસ ઘેર દિન દિન દેલત વાધે, અંતે શિવસુખ સાધે; વિમલેશ્વર જક્ષ સેવા સારે, આપદા કષ્ટ સવિ દૂર નિવારે, દોલત લક્ષ્મી વધારે: મેઘૂવિજયૂ કવિરાયને શિષ્ય, હઈડે ભાવ ધરી સુજનીશ, વિનયવિજય નિશદિશ. ૪
સ્તવને ૧. સિદ્ધાચલની તળેટીનું સ્તવન
(સે ભવિયાં વિમલ જિનેશ્વર –એ રાગ) ત્રિભુવન તારક તીર્થ તલાટી, ચિત્યવંદન પરિપાટીજી; મિથ્યા મેહ ઉલંઘી ઘાટી, આપદા અલગી નાઠીજી.
ત્રિભુવન તારક તીર્થ તલાટી. ( એ આંકણું) ૧