________________
-
૨
૦
૦
(૨૮૩)
આધ્યાત્મિક દુહા સુર નર તિર્યંચ યોનિમેં, નરક નિગોદ ભમંત; મહા મહકી નિંદમેં, સેએ કાળ અનંત. ૧ જેમેં જવરકે જેરસેં, ભેજનકી રૂચિ જાય, તેમેં કુકર્મ કે ઉદયમેં, ધર્મ વચન ન સહાય. લગે ભૂખ જવરકે ગયે, રુચિશું લેત આહાર અશુભહિન શુભમતિ જગે, જાને ધર્મ વિચાર તન ધન જોબન કારિમા, સંધ્યા રાગ સમાન; સકળ પદારથ જગતમેં, સુપન રૂપ ચિત્ત જાન. મેરા મેરા મત કરે, તેરા હે નહિ કેય, ચિદાનંદ પરિવારકા, મેળા હે દિન દય. ૫ એસા ભાવ નિહારી નિત, કીજે જ્ઞાન વિચાર, મિટે ન જ્ઞાન વિચાર બિન, અંતર ભાવ વિકાર. એ સંસાર અસારમેં, ભમતાં વાર અનંત નવ નવ ભવ ધારણ કીયા, શરીર અનંતાનંત. ૭ જનમ મરણ દેય સાથ છે, ખીણખીણ મરણ તે હોય મેહ વિકળ એ જીવને, માલુમ ન પડે કેય. મેં તે ચેતન દ્રવ્ય હું, ચિદાનંદ મુજ રૂપ, એ તે પુદ્ગલ પિંડ હે, ભરમજાળ અંધકૃપ. સડન પડન વિધ્વંસન, એ પુદ્ગલને ધર્મ સ્થિતિ પાકે ખીણ નહિ રહે, જાણે એહિ જ મર્મ. ૧૦ અનંત પરમાણુ મળી કરી, ભયા શરીર પરજાય; વર્ણાદિ બહુ વિધ મિલ્યા, કાળે વિખરી જાય. ૧૧ પુદગલમાં હિત જીવકું, અનુપમ ભાસે એહ પણ જે તરવવેદી હવે, તિણુકું નહિ કુછ નેહ. ૧૨