________________
(૨૮૦ ) નવ નવ નાટક તું વળી, નાએ કરી બહુ રૂપ નાટક એક શું નાચિયે, જે છૂટે ભવકૂપ. ૧૩ ઉત્તમ કુળ નર ભવ લહી, પામી ધર્મ જિનરાય, પ્રમાદ મૂકી કીજીએ, ખિણ લાખણે જાય. ૧૪ દેવ દીજે નિજ કમને, જેણે નહિ કીધે ધર્મ, ધર્મ વિના સુખ નહિ મીલે, એ જિન શાસન મ. ૧૫ ઘડપણે ધર્મ થાયે નહિ, જોબન એળે જાય, તરુણપણે ધસમસ કરી, પછી ફરી પસ્તાય. ૧૬ જરા આવી જોબન ગયું, શિર પળિયા તે કેશ; લલુતા તે છેડી નહિ, ન કર્યો ધર્મ લવલેશ. છતે હાથે નહિ વાવણ્ય, સંબલ ન કી સાથ, આયુ ગયું નહિ ચેતિ, પછી ઘસે નિજ હાથ. ૧૮ ધન યૌવન નર રૂપને, ગર્વ કરે તું ગમાર; કૃષ્ણ બલભદ્ર દ્વારિકા, જાતાં ન લાગી વાર. ૧૯ નયન ફરકે જ્યાં લગે, તિહાં (લગે) તારું સહુ કેય નયન ફકત જબ નહિ, તમ તારું નહિ હોય. પાપ કીયા જીવ તે સહુ, ધર્મ ન કી લગાર; નરક પડે યમ કર ચ, તિહાં જઈ કરે પિકાર. ૨૧ પાપ ઘડો પૂરણ ભરી, તે લીયે શિર પર ભાર તે કિમ છૂટીશ છવડા, ન કર્યો ધમ લગાર. ૨૨ ઈશ્ય જાણી કૂડકપટ, છણે છિદ્ર તું છાંડ; તે છાંડીને છવડા, જિનધર્મ ચિત માંડ. ૨૩ ખટ માસીને પારણે, ઈક સિથ લહે આહાર; કરતે નિંદા નહિ ટળે, તસ દુર્ગતિ અવતાર. ૨૪