________________
(૨૯) | હિતશિક્ષા સંબંધી દુહા મેરી મેરી કર મતિ, ઈહાં નહિ તેરી કે કાયાએ તેરી નથી, તે માયા કહાંસે હોય. ૧ શળ છ સંસાર સુખ, ધૂળ જ હે ધન, ભૂલે અણુના ભરમમેં, મત ફૂલ તું મન. સબ કાગજ કાલે કીયે, મન કાલે કે કાજ
સબ ફટ બેલે ભયે, હીયે ધૂર દિન હે આજ રે જીવ સુણ તું બાપડા, હીયે વિમાસી જોય, આપ સ્વાથી સહુ મળ્યું, તારું જગ નહિ કેઈ. ધર્મ વિના સુણજીવડા, તું ભવ ભવ્યે અનંત, મૂઢપણે ભવ તે કીયા, ઈમ બેલે ભગવંત ૫ લાખ ચોરાસી એનિમાં, ફરી દ્વીયે અવતાર એકેકી નિમાં વળી, અનંત અનંતી વાર. ૬ એમ ભમતાં ભમતાં લીયે, મનુષ જનમ અવતાર મિથ્યાત્વપણે ભવ નિર્ગમ્યા, કાજ ન સિદ્ધ લગાર. ૭ જગમાં જીવ અછે બહુ, એકેકશું અસંતી વાર વિવિધ પ્રકાર સગપણ કીયાં, હૈયા સાથે વિચાર તે કુણ આપણું પારકું, કુણુ વૈરી કુણ મિત્ત, રાગ દ્વેષ ટાળી કરી, કર સમતા એક ચિત્ત. ૯ પૂર્વ કેડીને આઉખે, જ્ઞાની ગુરુ અપાર; ઉત્પત્તિ કહી તાહરી, કહેતાં નાવે પાર. પુત્ર પિતા પણે અવતરે, પિતા પુત્રપણે જોય, માતા મરી નારી થઈ, નારી માતા હોય સુતે સુપન જંજાળમાં, પાપે જાણે રાજ; જબ જા તબ એકલે, રાજ ન સીજે કાજ. ૧૨