________________
(૨૭૮),
૬૦ લોકપ્રિય થવું. ૬૧ લજજાળું થવું. દૂર દયાળુ થવું. ઉપર લખેલા બેલનું મનન કરવાથી વૈરાગ્યભાવના જાગૃત થશે.
વૈરાગ્ય સંબંધી દુહા પરલેકે સુખ પામવા, કર સારે સંકેત; હજી બાજ છે હાથમાં, ચેત ચેત નર ચેત. ૧ જેર કરીને જીતવું, ખરેખરું રણખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. ૨ ગાલ રહી ગમાર તું, ફેગટ થઈશ ફજેત; હવે જરૂર હેશિયાર થઈ, ચેત ચેત નર ચેત. ૩ તન ધન તે તારાં નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સહ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત. ૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. ૫ રહ્યા ન રાણા રાજિયા, સુર નર મુનિ સમેત; તું તે તરણ તુલ્ય છે, ચેત ચેત નર ચેત. ૬ રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત; પછી નર તનુ પામીશ કયાં, ચેત ચેત નર ચેત. માટે મનમાં સમજીને, વિચારીને કર વેત; કયાંથી આ કયાં જવું, ચેત ચેત નર ચેત. શુભ શિખામણ સમજ તે, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એ જ છે, ચેત ચેત નર ચેત. ૯ કાળા કેશ મટી ગયા, સર્વે બનિયા વેત;
મન જેર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. જે નહિ ચેતે પ્રથમ તે, પશુ પક્ષીથી હિણ, ઘન પહેલાં માળા રચે, પક્ષી જુઓ પ્રવીણ, ૧૧