________________
( ૨૪૯ )
તેહાજી ॥ ૨ ॥ સ`સારમાંહી જીવને સમરથ શરણાં ચારાજી; ગણિ સમયસુંદર ઈમ કહે, કલ્યાણ મંગલકારાજી ॥ ૩ ॥
(૨) લાખ ચેારાશી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડં દીજીએ, ગુરુ વચને પ્રત્યેકજી ૫ લાખ॰ ॥ ૧ ॥ સાત લાખ ભૂદગ તેઉ વાઉના, દસ ચોદ વનના ભેદોજી ષટ વિગલ સુર તિરિ નારકી, ચાર ચાર ચૌઢ નરના શેઢાજી ૫ લાખ ૫ ૨૫ મુજને વેર નહિ કાઇશું, સહુy' મિત્રીભાવેાજી; ગણિ સમયસુંદર ઈમ કહે, પામીશું પુન્ય પ્રભાવાજી ! લાખ॰l! ૩૫
(૩) પાપ અઢાર જીવ પરિહરા, અરિહંત સિદ્ધની સાખેજી; આલાનાં પાપ છૂટીએ, ભગવત એણીપેરે ભાખેજી ! પાપ૦ ૫ ૧ । આશ્રવ કષાય ય બાંધવા, વળી કલહ અભ્યાખ્યાનજી; રતિ અરતિ મૈથુન નિંદ્યના, માયામાસ મિથ્યાત્વજી । પાપ૦। ૨ ।। મન, વચન, કાયાએ જે કીયાં, મિચ્છામિ દુકકડ' તેહાથ; ગણિ સમયસુંદર ઇમ કહે, જૈન ધમ ના મમ એહાજી. ! પા૫૦ ।। ૩ ।
(૪) ધન ધન તે દિન કદી હશે, હું પામીશ સંયમ સુદ્ધો, પૂર્વે ઋષિપત્યે ચાલજી, ગુરુવચને પ્રતિયુદ્ધાળ ૫ ન૦ ૫ ૧ ! અંત પંત ભિક્ષા ગાચરી, રણુવટ કાઉસગ્ગ કરશુંજી, સમતા ભાવ શત્રુ મિત્રશુ, સંવેગ સુદ્ધો ધરણુંજી
॥ ધન॰ ॥ ૨ ॥ સંસારના સંકટ થકી, હું છૂટીશ જિનવચને અવતારેજી, ગણિ સમયસુંદર ઈમ કહે, હું પામીશ ભવના પારાજી ! ધન૦ ના ૩ !! ઇતિ ચાર શરણુ સમાપ્ત. છઠ્ઠો અધિકાર દુષ્કૃતની નિંદા
આખી જિંદગીમાં જે જે પાપ કર્મો કર્યો હાય તેની આત્મસાક્ષીએ નિંદા કરવી. તે આ પ્રમાણે :