________________
( ૨૫૦) - “ઉત્સવ પ્રરૂપણ કરી હોય તથા પિતાની બુદ્ધિ પ્રમાણે અર્થનો અનર્થ કર્યો હોય, હળ, હથિયાર, ઘંટી વગેરે નો સંહાર થાય તેવા અધિકારણે વસાવ્યાં હોય, પાપો કરીને કુટુંબને પડ્યાં હોય, ઈત્યાદિ દુષ્કર્મો આ ભાવ તથા પરભવમાં કે ભવમાં કીધાં હોય તે તમામ દુક્કમને મન, વચન, કાયાએ કરી આત્મસાક્ષીથી નિંદ છું.” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરે.
સાતમો અધિકાર–સુકૃતની અનમેદની
આખા ભાવમાં જે જે સુકૃત્યે-સારાં કૃત્ય કર્યા હેય તેની અનુમોદના કરવી. જેમકે તીર્થયાત્રા કરી હોય, સુપાત્રે દાન આપ્યું હોય, શીલવત પાળ્યું હોય, માસક્ષમણ, સેળ, આઠ, છ, ચાર, ત્રણ બે વગેરે ઉપવાસ તથા આયંબિલાદિકની તપશ્ચર્યા કરી હોય, શુદ્ધ ભાવના ભાવી હોય, ગિરિરાજની નવાણું યાત્રા કરી હોય, ઉપધાન તપ, શાસન પ્રભાવના વગેરે જે જે શુભ કાર્યો તીર્થકર ગણધરના આગમને અનુસરી શુભ ભાવનાથી આમાના હિતને માટે ક્ય હોય તેની અનુમોદના કરું છું. આત્માનું ઉભય લોકોમાં હિત કરનારા આગમોના નામ નીચે પ્રમાણે છેઃ ૧૧ અંગનાં નામ ૧૦ ૫યના ૧ શ્રી આચારાંગ સૂત્ર ૧ શ્રી ચઉસરણ પયનને ૨ , સુયગડાંગ છે ૨ , આઉર પચ્ચખાણ , ૩ » ઠાણાંગ , ૩ , મહાપચ્ચખાણ ૪ , સમવાયાંગ ૪ , ભત્તપરિજ્ઞા
» ભગવતી , ૫ , તંદુલાલ ૬ » જ્ઞાતાધર્મકથાંગ, ૬ , ગણિવિઝા
me w