________________
( ૨૩૫ )
ખમાવા—આત્માને શુભ ભાવનાવાળા કરીને, ૪ અઢાર પાપસ્થાનક વાસિરાવેા. ૨.
चउसरण दुक्कडगरिहणं च सुकडाणुमोयणं कुणसु । सुभावणं असणं पंच नमुक्कारसरणं च ॥ ३ ॥
૫ ચાર શરણુ આદરા, ૬ પાપની નિ’દા કરે, ૭ સુકૃતની અનુમેદના કરા, ૮ શુભ્ર ભાવના ભાવા, ૯ અણુસણુ કરો અને ૧૦ પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરી. ૩. આ દશ પ્રકારમાં પ્રથમ અતિચાર આલેાવવા તે આ પ્રમાણેઃ
नाणमिदंसणमि य, चरणमि तवंमि तहय विरियंमि । पंचविहं आयारे, अइआरालोयणं कुणसु ॥ ४ ॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીય એ પાંચ પ્રકારના આચારને વિષે અતિચારની આલેાચના કરી. ૪ આ પાંચ આચાર સંબંધી અને શ્રાવકનાં ખાર ત્રતા સ’બધી અતિચાર જરા વિસ્તારથી બતાવવામાં આવે છેઃ
અતિચાર વિસ્તાર
૧
જ્ઞાનાચાર
૧ કાળ, ૨ વિનય, ૩ મહુમાન, ૪ ઉપધાન, ૫ ગુરુને નહી ઓળવવા, મૈં શુદ્ધ સૂત્ર ઉચ્ચારણ, ૭ અંનું ચિંતવન તથા ૮ સૂત્ર તથા અથ અનેનું ચિંતવન—આ આઠે પ્રકારના જ્ઞાનાચારમાં આચારરહિત હું કાંઈ ભણ્યા હાઉ તથા સૂત્ર પ્રકરણાદિકના ગુરુગમથી ધાર્યાં વિના કદાચ ઊલટા અથ કર્યો હાય, કોઇએ સમજાવ્યા છતાં આગ્રહ