________________
(ર૩૩) તે વખતે બગડવાથી તેને મારી ગતિમાં જવું પડે છે. માટે તેમ નહિ કરતાં સંબંધી અગર કુટુંબીજનેએ મરનારને ભવ સુધારવા માટે હિંમત ધરીને નિઝામણા કરાવવી. પ્રથમ વ્રત લીધાં હેય તે યાદ કરાવી લાગેલા દોષની નિંદા કરાવી આત્માને શુદ્ધ કરાવ. વતે ન લીધાં હોય તે તે વખતે ગુરુમહારાજને બેલાવીને તેમની પાસે અગર ગુર્નાદિકનો યોગ ન હોય તે આત્મસાક્ષીથી પણ અમુક અમુક વ્રતે ઉચ્ચારાવવા અને નિઝામણ કરાવવી. શુદ્ધ ભાવનાથી કરાવેલી તે વખતની આરાધના છને બહુ હિતકારી થઈ પડે છે. પ્રથમ કરેલા પાપના પુંજ ઘણુ ખરા વીખરાઈ જાય છે. આવતા ભવનું આયુ ન બાંધ્યું હોય તે શુભ ગતિનું બંધાય છે, માટે છેલ્લી વખતે જીવોએ જરૂર સમજીને આરાધના કરવી, જેથી વ્રતધારીને અગર કદાચ વ્રત લઈ ન શકયા હોય તેવા જીને પણ આ અંતસમ યની આરાધના ઘણી જ ફાયદાકારક થાય છે.
અંતસમયની આરાધના
(રાગ–ભેખ રે ઉતારે રાજા ભરથરી) ભાવના ભાવે એણુ પરે, મૃત્યુ આબે નજીક; હું જે અનાદિ અભેદી છું, શી છે મારે એ બોકજી...ભાવના ધામ ધરા ધન આ બધું, પેલી જવું જરૂરજી; મારું તેમાં કાંઈ નથી, શીદને રહું મગરૂરજી.ભાવના આ તે ભાડાની છે કેટડી, ખાલી કરતાં શું થાય; પુદગલ નાશ થતાં અરે, આત્માનું શું થાય છે..ભાવના, હું તે આત્મા અનાદિ છું, અનંત ગુણ ધરનારજી; મૃત્યુ ભલે અરે આવતું, હું તે નથી ડરનારજી...ભાવના