________________
( ૨૩૧ )
કાટી ઉપર જરૂર આવી શકે છે. જુએ ! ઉત્તરાધ્યયન સૂત્રના નવમા પ્રત્યેકબુદ્ધ અધ્યયને વિષયમાં અંધ બનેલા મણિરથ રાજાએ પાતાના સગા ભાઈ યુગમાહુને તરવારના ઘા મારી નીચે પછાડયા. ચુગમાહુને માત્ત ધ્યાન-રૌદ્રધ્યાનનાં કારણેા ઉપસ્થિત થયાં, પરંતુ યુગમાહુની ધર્મપત્નિ મનરેખાએ પેાતાના પતિની પાસે બેસી થય પકડી ઘણી સારી રીતે 'ત સમયની નિઝામણા કરાવી; તે આ પ્રમાણે—
“ હું ધીર ! અત્યારે ધીરપણું અંગીકાર કરો. કાઇના ઉપર રાષ કરશો નહિ. તમારાં કરેલાં કર્મો તમારી પાસે લેણુ લેવા આવ્યાં છે, તે કર્મોને સમભાવે સહન કરશે. જીવાએ પોતે કરેલાં કમાં વેઢવાનાં છે, બીજા તે નિમિત્તમાત્ર છે. ચારાસી લાખ જીવચેાનિમાં રહેલા સર્વ જીવને ખમાવે. ચતુર્વિધ આહારના પણ ત્યાગ કરો. શરીરને પણ વેસિરાવા, ’ ઇત્યાદિ ઘણા સારા શબ્દોથી નિઝામણા કરાવી કે જેથી તુરત જ યુગ. બાહુકાળધમ પામી પાંચમા બ્રહ્મ દેવલેાકમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. અહા ! શુભ ભાવનાથી કરેલ નિઝામણાના કેટલા બધા પ્રતાપ ? જો કદાચ તે સમયમાં મદનરેખા ત્રિલાપ કરવા મંડી પડી હોત અને યુગમાહુને આર્ત્તધ્યાન રૌદ્ર-ધ્યાનનાં કારણામાં ઉતાર્યો હાત તે યુગબાહુ પાંચમા દેવàાકમાં જઈ શકત ખરા ? હું આત્મા ! તું વિચાર કર, આજકાલની સ્ત્રીઓ તથા કુટુંબીલેાકા મરનારની સમીપે આત્ત ધ્યાન—રોદ્રધ્યાનનાં કારણેા ઉપસ્થિત કરે છે. આગળ પાછળનાં કાર્યો યાદ કરાવે છે. પાતાના સ્વાની ખાતર રૂદન કરી મરનારના અંતસમય બગાડે છે અને મરનારની વેશ્યા