________________
(રર) રાતના દશ વાગે અકસમાત આંધી ચડી. વીજળી થવા લાગી. મેઘરાજા મોટા શબ્દથી આકાશમાં ત્રાસદાયક ગર્જના કરવા લાગ્યા. પવન વિચિત્ર ગતિવાળે થયે. જીર્ણ મકાને જમીનદોસ્ત થયાં. થોડા વખતમાં શેઠની સ્ટીમર તૂટી, સમુદ્રમાં કઈ દિશામાં ગઈ, કયાં ડૂબી તેને પત્તો લાગે નહિ. શેઠ સવારે સમુદ્રકા જઈ તપાસ કરે છે, પરંતુ સ્ટીમરનું કયાંય નામનિશાન મળ્યું નહિ. રડતે કકતે શેઠ ઘેર આવ્યે.
જુઓ વિચાર કરે. અનેક સંકટે સહન કરીને સ્ટીમર સહીસલામત આવી, છતાં પ્રમાદ કરવાથી શેઠને ભારે નુકસાન થયું. તેણહારો ઘેર આવ્યા. તરત જ દીવાળું નીકળ્યું. લાખની આબરૂ કેડીની થઈ. વાંચક! શેઠનું ચરિત્ર વાંચી તું શેઠને મૂર્ણ ગણીશ. પરંતુ જો તેને તું ઉપનય વિચારીશ તે તે શેઠ કરતાં, પ્રમાદમાં પડેલા બીજા સંસારી છ અધિક મૂખ છે.
સંસારી જીની સ્ટીમર નિગોદરૂપી ચિકાગોથી ચાલી છે, જ્યાં તે અનંત કાળ સુધી પડી રહી હતી, ત્યાંથી નીકળી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, પ્રત્યેકવનસ્પતિરૂપ મહાસાગરમાં અસંખ્યકાળ સુધી રહી ત્યાંથી બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય રૂપ કાળા પાણીમાં બહુ સમય વિતાવ્યો. અનુક્રમે શુભ પુયરૂપ પવનના જોરથી સ્ટીમર આગળ ચાલી, અને પંચેન્દ્રિયના જુદા જુદા ભેદે રૂપ પહાડમાં અથડાતી અથડાતી મનુષ્યલોકરૂપ મહા સમુદ્રમાં આવી. ત્યાં અનાર્ય દેશરૂપ ભયંકર ખરાબાએ
૧૫