________________
( ૩૧૫ )
થશે. તમારા હૃદયપટ ઉપર કાઇ અપૂર્વ ાગૃતિ થશે. વૈરાગ્યની વાસના પ્રગટ થશે. તે વાતુ આત્મખળ, તે જીવાની ધૈયતા અને ધર્મ ઉપર નિશ્ચળતાના અનુભવ થશે. વળી સામાયિકમાં પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા.
૧ વાંચના તે પુસ્તકા મનનપૂર્વક વાંચવાં. ૨ પૃચ્છના તે શંકા પડે તે ગુર્વાદિકને પૂછી વસ્તુના નિ ય કરવા.
૩ પરાવર્તીના તે પેાતાને જે જે પ્રકરણાદિ ચાઢ હોય તેની આવૃત્તિ કરવી જેથી ભૂલી ન જવાય.
૪ અનુપ્રેક્ષા કહેતાં પ્રથમ ધારી રાખેલા અનુ' ચિંતવન કરવુ. અથવા ખાર ભાવનાને આત્મા સાથે વિચારવી, ૫ ધ કથા ખીજાને કહેવી અથવા સાંભળવી. આ પાંચ
પ્રકારના સ્વાધ્યાયથી મનની એકાગ્રતા થાય છે, માટે સામાયિકમાં ઉપર બતાવેલ કાર્યો કરવાથી જીવ સભ્યત્વને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત થયું હોય તે વિશેષ નિમળ થાય છે. જેથી ભવભીરુ જીવાએ સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયા પછી તેને ટકાવી રાખવા સતત્ ઉદ્યમવત થવું. આગળ ગુણુઠાણું ચઢવા શ્રાવકના ત્રણ મનારથને મનામ'દિરમાં વિચારવા. મનનપૂર્વક ભાવવા. તે નીચે પ્રમાણેઃ— -
શ્રાવકના ત્રણ મનેારથ
૧ કયારે હું બાહ્ય તથા આભ્યંતર પરિગ્રહના ત્યાગ કરી મારા આત્માને સુખી કરીશ. તે અને પ્રકારના પરિગ્રહેા મહાપાપનું મૂળ છે, દુર્ગતિને પમાડનાર છે, કષાયના સ્વામી