________________
( ૧૯૦ )
સફળ કરી મહાન પુણ્યાનુખ શ્રી પુણ્ય પ્રાપ્ત કર્યું. છેવટ અંત સમયે રાજર્ષિ કુમારપાલે રામચંદ્ર મુનીશ્વરને ખેલા. તેમણે અંતિમ આરાધના કરવાને પ્રારંભ કર્યાં. તે ચ પ્રમાણે હતઃ
કુમારપાળ રાજિષની અંતિમ ક્ષમાપના
સૂર્યના મ ંબ સમાન તેજસ્વી સ્ત્રી જીનેન્દ્ર ભગવાનની મૂર્તિ પોતાની આગળ સ્થાપન કરી વિધિ પ્રમાણે પૂજન કરી વારંવાર નમસ્કાર કર્યો. શ્રી નેન્દ્ર ભગવાનને સાક્ષી ભૂત કરી શ્રીમાન્ડ કુમારપાલ ભૂપતિએ પાપ પ્રક્ષાલનની ઇચ્છાથી શુદ્ધ મન વડે કરીને મુનિની આંગળ કહ્યું, કે જન્મથી આરંભી અાજ સુધી સ્થાવર અને ત્રસ પ્રાણી આના જે કાંઇ પણ મે વધ કર્યો હોય તો તેની હું વાર વાર ક્ષમા માગું હુ, સ્વાર્થ અથવા પરા વડે સ્થૂલ કે, સૂક્ષ્મ જે કંઈ અમૃત વચન ખેલવામાં આવ્યું હોય તેનુ હું મન-વચન-કાયાએ કરી મિથ્યાદુષ્કૃત માગું છું, નીતિ કિવા અનીતિ વડે પારકુ ધનાર્દિક દ્રવ્ય, જે આપ્યા વિનાનુ મે' લીધુ' હાય તેના, હું શુદ્ધ બુદ્ધિએ ત્યાગ કરું છું. પોતાની અથવા પરી સાથે જે મેં મૈથુન સેવ્યું હૈય કિવા જે દિવ્યભાગનું ચિંતવન કર્યું હોય ને! વાર નિંદા કરું છું. ધન, ધાન્ય, ક્ષેત્ર, ગૃહ, સુવર, દાસ અને અશ્વાદિકમાં અધિક વૃદ્ધિ પામેલી તૃષ્ણાના હું એકાગ્ર મનથી ત્યાગ કરુ છું. જન્મથી આરલી મેં રાત્રીએ જે ભાજનાદિક કર્યું" હાય તેમજ અભક્ષ્યનું ભક્ષણ કર્યું હોય તે સર્વે ગહિંતની હું નિંદા કરું . તેમજ દિગ્દત્યાદિકમાં
વર
e.