________________
૩૦
(૧૮) ૨૮ નવમા વ્રતમાં-બને ટેક સામાયિક કરવું. તે સામા
યિકમાં શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ વિના બીજા સાથે બેલવાને નિષેધ. હંમેશાં વીતરાગ તેત્રનું તથા
ગશાસ્ત્રના બાર પ્રકાશનું ગણવું. ર૯ દશમા વ્રતમાં–માસામાં કટકનું નહિ કરવું, ગીજ
નીના સુલતાનનું આગમન થયા છતાં પણ નિયમથી ન ચન્યા. અગિયારમા વ્રતમાં પૌષધોપવાસમાં રાત્રિએ કાયેત્સર્ગ કરતાં સંકેડો પગે ચેટ, લોકેએ દૂર કરવા માંડે છતાં દૂર થયે નહિ, જેથી તેની મરવાની શંકા વડે કરી પિતાના પગની ચામડી ઉખેડીને દર મૂકી કેડાને બચાવ્યા. બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં–દુઃખી સાધર્મિક શ્રાવક પાસેનું તેર લાખ દ્રવ્યનું છોડી દેવું. નિરંતર સુપાત્રને દાન દેવું.
આ પ્રમાણે આ મહાભાગ્યશાળી કુમારપાલ રાજાના પુણ્યમાર્ગો કેટલા લખી શકાય ! પોતે સારી રીતે ધર્મનાં અનુષ્ઠાન વડે કરીને પિતાના આત્માને ઉદ્ધાર કરી સંસારને તોડી નાખે. ફક્ત બે ભવમાં જ મેક્ષે જાય તેવું અનુષ્ઠાન કર્યું. અને સાધર્મિક ભાઈઓને યથાયોગ્ય દાન દેવા વડે કરી, ધર્મમાં સહાય કરવા વડે કરી, તથા કરના મૂકવા વડે કરી, સીદાતાના ઉદ્ધાર વડે કરી, અઢાર દેશમાં અમારી પડહ વગડાવવા વડે કરી, પરેપકાર પણ ઘણો જ કર્યો. જેથી માનવ જિંદગી ધર્મનાં કાર્યો વડે
૩૧