________________
( ૧૮૮ )
ભાપલદેવી રાણીના મરણુ પછી પ્રધાનાદિ ઘણા લોકાએ પાણિગ્રહણ કરવાનું કહ્યાં છતાં પેાતાના નિયમ ખરાખર સાચભ્યા-પાણિગ્રહણ ન કર્યું. ૨૪ પાંચમાં વ્રતમાં—છ કરોડનુ` સોનુ, આઠ કરોડનુ રૂપ, એક હજાર તાલા મહામૂલ્યવાળાં મણિરત્નો વગેરે; ખત્રીસ હજાર મણુ ઘી, ત્રીસ હજાર મણ તેલ, ત્રણ ત્રણ લાખ મુડા શાલી, ચણા, જુવાર, મગ વગેરે; પાંચ લાખ ઘેાડા, એક હજાર હાથી, પાંચસો ઘર, પાંચસો હાટ, પચાસ હજાર રથ ઈત્યાદિ રાખ્યા,
૨૫ છઠ્ઠી વ્રતમાં----વર્ષાકાળમાં પાટણ શહેરના સીમાડાથી બહાર જવાના નિષેધ કર્યાં. ૨૬ સાતમા વ્રતમાં—મદ્ય, માંસ, મધુ, માખણ-આ ચાર મહા વિગયના સર્વથા ત્યાગ તથા બહુબીજ, પંચાદુમ્મર ફળ, અભક્ષ્ય, અનંતકાય, ધૈખર વગેરે ના ત્યાગ, દેરાસરજીમાં મૂકયા વિના વજ્ર, ફળ, આહાર વગેરેના ત્યાગ, સચિત્તમાં એક પત્રના પાન ખીડાં આઠ (દરાજ), રાત્રિએ ચારે પ્રકારના આહા રનેા ત્યાગ, વર્ષાઋતુમાં એક ઘી વિગય છૂટી, બાકી પાંચના ત્યાગ. લીલા શાકના નિષેધ તથા રાજ એકાસણું કરવું. પ તિથિને દિવસે કાયમ બ્રહ્મ ચય પાળવું.
૨૭ આઠમ વ્રતમાં સાતે વ્યસનાને પેાતાના દેશમાંથી
કાઢયાં.