________________
(૧૩)
ઘણા કે લક્ષ્મી ઉપર મેહ રાખવાથી તિર્યંચાદિ ગતિમાં
યાને અધિકાર છે. આદિનાથ દેશનામાં પ્રિયંગુ શેઠ લક્ષ્મી ઉપર અવીવ મેહમમ કરી ઠેઠ નિગોદ સુધી પહોંચે. વિધી શી અગ્નિશિખા લક્ષ્મીના માહથી કાળી નાગણ થઈ અને તેને પુત્ર કુડંગ કાળો સર્ષ થશે. ઈત્યાદિક ઘણાં દષ્ટાંતે છે. માટે મેળવેલી લક્ષ્મીથી નિશ્ચળ ધની પ્રાપ્તિ કરવી તે જ સારે છે. શાસ્ત્રકાર ભલામણ કરે છે, કેलक्ष्मीदायदाचत्वारो, धर्माग्निराजतस्कराः। પુત્રીમાને, ન વાવાસ્ત્રિયા છે ?
લક્ષમીના ચાર ભાગીદાર પુત્રો છે. તેમાં પ્રથમ ધર્મ, પછી અનુક્રમે અગ્નિ, જ ને તસ્કર- આ ચાર હોવા છતાં મેટા પર ધર્મનું અપમાન કરવા વડે કરીને બાકીના ત્રણ પુત્રો કે પાયમાન થાય છે.”
વિવેચન–આ જીવે એકકી કરેલી લમી ધન પ્રભાવથી જ -અમજવી. તેથી જ શાકાર ધમ ધ કહેતાં ધર્મ થકી ધન પ્રાપ્ત થાય છે, તેવું કહી ગયા છે. ધર્મથી ડીન ગબ, પામર, દુઃખી અને દીન હોય છે. આ ધર્મ પ્રગટ પ્રભાવ હોવા છતાં કૃપણ છે શુભ માર્ગમાં તામીને ખર્ચતા નથી અને ભેગી કરે છે. પછી પાછળનાં માણસે તેને ઉપયે ! કરે છે. લક્ષ્મી ભેગી કરતાં લાગેલાં પાપ ભેગી કરનારને ભવાંતરમાં તો વારા પડે છે. માટે બહુ જ વિચાર કે , કૃપાંપણું દૂર કરી, લક્ષ્મીને શુભ માઈમાં વાપરી મનુષ્ય ભાવને લહાવે લેવા ચૂકવું નહિ,