________________
( ૧૮૪ )
જુએ પૂર્વે થઈ ગયેલા કુમારપાળ રાજા, વિક્રમ રાજા તથા સંપ્રતિ રાજા વગેરે રાજા-મહારાજાએ તથા સદ્નગ્રહસ્થાએ પુણ્યક્ષેત્રમાં અઢળક લક્ષ્મી ખરચી કેવાં શુભ કાર્યો કર્યો" છે, તેનું સક્ષેપથી વર્ણન લખીએ છીએ. તે ધ્યાનમાં લઈ દરેક સગૃહસ્થાએ દર વરસે પવિત્ર માગમાં યથાશક્તિ પશુ પોતાની લક્ષ્મી વાપરી કૃતાર્થ બનવું જોઈએ; પરંતુ કૃપશુતા દોષ રાખી લક્ષ્મીને ભેગી કરી કર્મ બંધનમાં ઊતરવું નહી.
કલિકાલસર્વંજ્ઞ શ્રી હેમચ’દ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિબેાધ પામેલા કુમારપાળરાજાનું સંક્ષેપ વર્ણન:
૧ સભ્યત્વ મૂળ ખાર વ્રત અંગીકાર કર્યો.. . ૨ ત્રિકાળ જિનપૂજા કરવાના નિયમ કર્યાં. ૩ અષ્ટમી તથા ચતુ શીના પોષધ ઉપવાસ કરવા. ૪ પારણાને દિવસે દૃષ્ટિગોચર થયેલા સેકડા માણસોને યથાયોગ્ય વૃત્તિ આપીને સતાષ પાડવા.
૫ સાથે પૌષધ ગ્રહણ કરેલા હાય તેને પેાતાના આવાસે પારણું કરાવવું,
૬. સામિ ક ભાઈઓના ઉદ્ધાર કરવા માટે એક હજાર સેાનામહાર દરરાજ આપવી.
૭ એક વરસમાં એક કરોડ સેાનામહેારનું દાન સાધી ભાઇને 'દેવુ'. (એ પ્રકારે ચૌદ વરસ સુધી ચૌદ કરોડ સાનામહાર દ્વીધી.)
૮ સાધમી ભાઇએ પ સેતુ' એકાણુ લાખ દ્રવ્ય છેાડી દીધું.