________________
(૧૨)
નથી, તે ચોકકસ યાદ રાખવું. કેટલાક કહે છે કે અનીતિ કરવાને આ જમાને છે, નીતિ કરવા જઈએ તે પૈસા મળતા નથી. તેવું બેલનાર ભૂલ કરે છે. ન્યાયથી ઉપાર્જન કરેલ ડુ દ્રવ્ય પણ શુભ માર્ગમાં વાપરવાથી અથાગ પુણ્ય ધાય છે. પુણ્યના પ્રતાપથી જ લક્ષમી વળે છે. નીતિ કરનારને પણ જે કાંઈ લક્ષ્મી મળે છે તે પૂર્વનું પુણ્ય હેય તે જ મળે છે. પરંતુ અનીતિના જોરથી વિશેષ પાપ બંધાવા. પરિણામે લક્ષ્મીને નાશ થાય છે. કદાચ આ ભવમાં નાશ ન થયે તે પરભવમાં તે તેના કડવા ફળ અવશ્ય ભોગવી પડે છે. માટે જેમ બને તેમ સર્વ પ્રકારે નીતિને આદર કરે, ન્યાયથી ચાલે. આ ગુણ ઘણો મજબૂત છે. આ ગુણ પ્રાપ્ત કરશે તે બીજા ઘણા ગુણ પ્રાપ્ત થશે. આ હેતુથી જ હેમચંદ્રાચાર્ય માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેમાં પ્રથમ ન્યાયસંપન્નવિભવ બતાવેલ છે. માટે ભવજીરુ જીએ અનીતિને દેશવટે આપી ન્યાયસંપન્નવિભવને જ આદર કરી પ્રામાણિકપણું પ્રાપ્ત કરવું તે જ મનુષ્યભવ પામ્યાને સારે છે.
નીતિથી પસા ઉત્પન્ન કર્યા પછી પણ તેને આરંભ સમારંભના કાર્યોમાં ખરચી પાપને ભાગી બનવું નહીં; પરંતુ કુમારપાળ મહારાજા તથા વસ્તુપાલ-તેજપાલના માફક સારાં સુકૃતનાં કાર્યોમાં ધન ખરી પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બનવું. નહિતર પછી ઘણું મહથી લક્ષ્મીની ઉપર જ ફણીધર, નેળિયા, ઉંદર વગેરે થવું પડે છે. શાસ્ત્રમાં એવા ઘ દાખલા છે. મરાદિત્યે કેવળીના ચરિત્રમાં