________________
(૧૦૦) ઈન્દ્રિયેને અનિગ્રહ કરે તે આપદાને માગે છે અને તેને જીતવી તે સંપદાને માર્ગ છે. જે માર્ગ ઈષ્ટ લાગે તે માર્ગે ગમન કરે.'
એકેક ઈન્દ્રિયના દેષથી પતંગિયાં, ભમરા, માછલા, હાથી અને હરણ દુર્દશા પામે છે–પ્રાણને નષ્ટ કરે છે, તે પાંચે ઈન્દ્રિયાને વશ પડેલા મનુષ્યની શી દશા સમજવી? માટે બરાબર પુરુષાર્થ ફેરવી ઈન્દ્રિને જીતવી, ન છતી હોય તે જીતવા પ્રયત્ન કર. .
આ ઉપર બતાવેલા પાંત્રીસ ગુણવાળો મનુષ્ય ગૃહસ્થ ધર્મના આરાધના માટે સમર્થ થાય છે. આ મહામૂલ્યવાળી માનવ જિંદગી પ્રાપ્ત કરી અવશ્યમેવ આ માર્ગોનુસારીના પાંત્રીસ ગુણે પ્રાપ્ત કરવા ઉદ્યમ કરો. કદાચ પાંત્રીસે ગુણન પામી શકાય છે તેમાંથી અડધા ઉપરાંત પણ પ્રાપ્ત કરવા જ જોઈએ. તેમાં ન્યાયથી પૈસા ઉપાર્જન કરવાના મુખ્ય ગુણને કદાપી છેડે નહિ. તે ગુણ ન હોય તો બીજા ગુણ શેભા ન પામે. અનીતિથી ભેગા કરેલા પૈસા લાંબા કાળ સુધી ટકતા પણ નથી, કારણ કે અનીતિથી પાપપ્રકૃતિ બંધાય છે, ને તે પાપને ઉદય થાય કે તરત તમામ અદ્ધિ-સિદ્ધિ ગુમાવી બેસવું પડે છે. ઉપાધ્યાયજી મહારાજ ચવિજયજી જ્ઞાનસાર અષ્ટકમાં કહે છે, કે
येषां भ्रमंगमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भुपैभिक्षाऽपि नाप्यते ॥१॥
જે રાજા-મહારાજાની ભ્રકુટીના ભંગ માત્ર કરી પ. તના ભૂકા થઈ જતા હતા, તે જ રાજા-મહારાજાઓને કમ